________________
૧૯ી
છે, તેથી વિપક્ષ પક્ષે ડંખ રહી જાય છે, હૃદય પલટે થતું નથી, ગુનાની અપ્રતિષ્ઠા પણ થતી નથી. એટલે સાચી તટસ્થ તપાસ પછી સાચે ન્યાય મેળવવા માટે અને સામાજિક મૂલ્ય પલટવા માટે લેકસેવક સંસ્થાના સંચાલન નીચે પ્રજા સંગઠન દ્વારા શુદ્ધિ પ્રયોગ કરવામાં આવે છે. એમાં સામુદાયિક તપ-ત્યાગ પ્રાર્થના કરવામાં આવે છે, જેથી ગુનેગાર ઉપર નૈતિક સામાજિક દબાણું આવે છે, તે પિતાને ગુને કે ભૂલ જાહેરમાં કબૂલે છે, માફી માગે છે, આર્થિક નુકસાન કર્યું હોય તે થોડેક આર્થિક દંડ બાકી તે સામાજિક અપ્રતિષ્ઠાને દંડ કરવામાં આવે છે; એથી બન્ને પક્ષમાં ડંખ રહેતું નથી, સમાજમાં નવાં સાચાં મૂલ્યની પ્રતિષ્ઠા થાય છે. એટલે શુદ્ધિ પ્રયોગમાં કાનૂન, પિલીસ, મિલિટ્રી કે હથિયાર ધારી અથવા કોઈપણ સરકારી દંડ શક્તિને આશ્રય લઈ શકાય નહીં, કારણ કે આમ કરવાથી ઉપલાં મૂલ્ય સચવાશે નહીં. પણ જે રાજ્યની દંડશક્તિ કે કાનન શક્તિના કેઈ કર્મચારી કે અધિકારી પિતાની ફરજ બજાવવા ચાલી ચલાવીને મદદે આવે તે ત્યાં તટસ્થ રહેવું તથા તે શસ્ત્રને કે દમદાટીને પ્રયોગ ન કરે તેમ વિનવવું. ધ્યાન લખાવવા માટે ચોખ્ખી ના પાડવી. ૨. આજનું સરકારી ન્યાયતંત્ર વિચિત્ર છે. ૧૦૦ ગુનેગાર છૂટી જાય તે વાંધો નથી, પણ એક પણ નિર્દોષને સજા ન થવી જોઈએ, એ ન્યાય સૂત્રથી શુદ્ધિ પ્રયોગનું સૂત્ર જુદું છે. ગુનેગારને આ રીતે છૂટ મળવાથી અનિષ્ટો વધે છે. ૩. જેના ઉપર અન્યાય થયો હોય તે શુ. પ્રામાં - બેસે, તટસ્થ બળ જ બેસે તે અસરકારક થઈ શકે.
તા. ૧૩-૧૦-૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com