________________
૧૭૮
ર
સામુદાયિક અહિં સાના પ્રયાગા
૧. સામુદાયિક અહિંસા પ્રયાગની પ્રેરક વ્યક્તિ હશે, પણ જો પ્રજા કે સ`સ્થાની સાથે સંબંધ નહીં હોય તે તે પ્રયાગ સફળ નહીં થાય. ગાંધીજીએ સામુદાયિક અહિંસા પ્રયાગ કર્યા, તેની પાછળ સમાજ અને ભારતીય સંસ્કૃતિનું બળ હતું. એક વખતે તેમણે બ્રિટિશ શાસકાના અત્યાચારાથી અકળાઈને વિનાબાજી પાસે બલિદાનની પરંપરા ઊભી કરવાના વિચાર મૂકયો હતા, વિનાબાજીએ સંમતિ આપી પણ તે વાત ત્યાં જ અટકી ગઈ. ૨. સામુદાયિક અહિંસા પ્રયાગમાં જોડાનારને નાકરી, વકીલાત કે વેપાર વ. છેડા પડે, અરાગ–અદ્વેષથી બલિદાન માટે તૈયાર રહેવું પડે; રાગ દ્વેષ રાખીને બલિદાન આપવાનું મહત્ત્વ નથી. બાપુગનુ ખટારા વચ્ચે હામાયા હતા, તેમના અંતરમાં રાષ હતા, એટલે ગાંધીજીને ખૂબ દુઃખ થયું હતું. ૩. ૧. ભ. નેમિનાથે લગ્ન જેવા પવિત્ર કાર્યોંમાં મિજબાની માટે પશુઓને મારીને માંસાહારના ઉપયોગ કરાતા હતા, તેને પોતાના ત્યાગ દ્વારા બધ કરાવ્યા. ૨. ભ. પાર્શ્વનાથે યાનિકી હિંસાની પરંપરા તથા નાગ જાતિ પ્રત્યે અન્યાયને નિવારણ કરવા અહિંસા દૃષ્ટિ બતાવી. 3. ભ. મહાવીરે લેાકેાને યુદ્ધ કે લડા સિવાય પ્રશ્નો પતાવવાનું કહ્યું. નમિ અને ચન્દ્રયશ નામના મદન– રેખા સાધ્વીના ગૃહસ્થ પક્ષના બે પુત્રો કાઈ કારણસર યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા હતા, તે વખતે સાધ્વી મદનરેખાને ખબર પડતાં જ તે બન્નેને યુથી અટકાવવા જાય છે, સ`પ કરાવે છે, એક મહાહિ'સા છેડાવે છે. ૪. ભ. બુદ્ધના શિષ્ય ઉપગુપ્ત ભિક્ષુ અશેકને હિંસા અને રાજ્ય લિપ્સા માટે કરાતા યુદ્ધથી અટકાવે છે. દધિવાહન નામના રાજાની પત્ની દીક્ષિત થતી વખતે ગર્ભમાં બાળક હતુ તેને પ્રસવીને કબળમાં વીંટાળીને મૂકી દે છે, એક પછાત વર્ગના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com