________________
માણસ લઈ જાય છે, પછી રાજા અને એ બન્ને વચ્ચે તકરાર થાય છે. સાધ્વીજી એ બન્નેમાં શાંતિ સ્થાપે છે. તા. ૨૮-૭-૬૧
સામુદાયિક અહિંસાના પ્રયોગ ૧. સામુદાયિક અહિંસાના પ્રયોગમાં નતિક સામાજિક દબાણ ક્ષમ્ય છે. એના દાખલાઓ - ૧. આશ્રમમાં ગાંધીજીના પુત્રે મીઠાને આગ્રહ પકડ્યો ત્યારે ગાંધીજીએ મીઠું લેવા ન દીધું. ૨. કાકા કાલેલકરે “પિયું નથી ખાવું” એમ કહીને તે ખાધું, એટલે ગાંધીજીને જાણ થતાં પોતે આખી જિંદગી માટે પપૈયું છેડી દીધું. કાકાએ પણ સદાને માટે તે છેડયું. ૩. સત્યાગ્રહની લડતમાં ચર્ચાલ ઉપર વધારે પડતું દબાણ ન આવી પડે તે માટે રવિવારે સત્યાગ્રહ બંધ રખાશે. ૨. સામુદાયિક અહિંસા પ્રયોગમાં ત્રણું વસ્તુઓની કાળજી રાખવી- ૧. સત્ય-અંગત સત્ય સાથે સામાજિક મૂલ્ય ૨. પ્રેમઅંગત. સત્ય સૌથી પહેલાં પછી પ્રેમ. ૩. ન્યાય-સામાજિક મૂલ્ય. ૩. સૌથી પહેલાં સત્યને બચાવવું જોઈએ. ૧. ધર્મરૂચિ મુનિએ કીડીઓની રક્ષાના સત્ય (સિદ્ધાંત) ખાતર પિતાના પ્રાણ હેમી દીધા. ૨. સુદર્શને પોતાની કાયાને ઉત્સર્ગ કરવાની તૈયારી કરીને અર્જુન માળીને શાંત કર્યો. અહિંસાની શક્તિ બતાવી આપી. ૪. આપણે રાજ્યને તોફાન રોકવાનું કહીએ છીએ. બીજી બાજુ કહીએ છીએ કે રાધે ગોળીબાર નહીં કરે. તે ગોળીબારથી થતી હિંસા અટકાવવા માટે પ્રજાએ, પ્રજાસેવકેએ અને સાધુઓએ પિતાની અહિંસાની તાકાત બતાવવી જોઈએ. જેથી રાજ્યને શસ્ત્ર, દંડ શક્તિ વ.ને પ્રયોગ ન કરવો પડે. સાધુઓ અને લોક સેવકએ પોતે જોખમ ખેડીને પ્રજાને અહિંસક પ્રયોગને રસ્તે દોરવી જોઈએ. ૫. સત્ય બલવું એક વાત છે, સત્યને સામાજિક બનાવવું, એ બીજી વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com