________________
૧૩
૫
સામુદાયિક અહિંસા પ્રયાગની ભૂમિકા
૧. સામુદાયિક અહિંસા પ્રયાગની ભૂમિકારૂપે બે વાતા મુખ્ય છે ૧. રાજ્યની દંડશક્તિનું બાણુ એવું કેમ થાય ? ૨. સમાજને અહિંસા તરફ લઈ જવા માટે શું કરવું? ૨. ૧. વશિષ્ઠ ઋષિની નદિની ગાય ઉપર સિંહ હુમલા કરવા જાય છે ત્યારે દિલીપરાજા ધનુષ તાણે છે, તે વખતે સિંહ તેને નૈતિક ફાયદો બતાવે છે, પણ એ બધેાય ભૌતિક લાભ ધમ અને સિદ્ધાંત માટે જતા કરવા તત્પર રહે છે. ર. કાલિકાયાયે જોયું કે પ્રજા કરતાં ક્ષત્રિયા અને બ્રાહ્મણાની અને એ બન્ને કરતાંય સાધુઓની જવાબદારી વધારે છે. ક્ષત્રિય-બ્રાહ્મણા પેાતાની જવાબદારી ચૂકતા હતા, ત્યારે ભવિષ્યની મહાન માનસિક હિંસા અટકાવવા માટે તેમણે કેટલા વિચાર પછી અત્યાચારી રાજ્યને વશ કરવા શસ્ત્રો લીધાં હશે ? ૩. આજે સૌથી વધારે શક્તિ રાજ્ય પાસે છે. રાજ્યને અહિંસાને માગે ચલાવવું હોય તેા લેાક સેવા અને સાધુઓએ હિંસાને માગે વાડ ઊભી કરવી પડશે. ૧૯૫૬માં અમદાવાદમાં મહાગુજરાતવાદી તાફાની છેકરા ગ્રામીણ ખેડૂત ટુકડીઓને ગાળા દેતા, ધૂળ ઉડાડતા, ધોતિયા ખેચતા પણ તેમણે સમતા રાખી. આ અહિંસાને ચેપ પોલીસ અમલદારને થયા, તે સાથે રહ્યો, પણ તેાાનીઓ ઉપર દડ પ્રયાગ ન કર્યાં. ૨. હૈદ્રાબાદમાં રઝાકારોના તાકાન વખતે પંડિતજીએ લશ્કરને શસ્ત્રને ઉપયાગ ન છૂટકે જ કરવાની ભલામણુ કરી અને મેડું મેકલ્યું. રઝાકારો તા લશ્કર જોતાં જ નાસી ગયા. ભાગ્યે જ શસ્ત્ર વાપરવું પડયું હોય; પણ પડિતજીએ ખૂબ જ આત્મનિરીક્ષણ કર્યું. ૩. મારારજીભાઈ એ મહાગુજરાતના તાાનને શમાવવા ઉપવાસ કર્યા, તે વખતે પેાલીસની મદદ ન માગી. ૪. પુરુષાત્તમ પડયાએ એક બાઈની શીલરક્ષા માટે અંગ્રેજની સામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com