________________
સામુદાયિક અહિંસાના પ્રયોગ
સામુદાયિક અહિંસાના પ્રયોગ ૧. સામુદાયિક અહિંસાના પ્રકારની યોગ્યતામાં બે વસ્તુ એની જરૂર છે. ૧. પ્રાણ જામેલી પ્રતિષ્ઠા અને પરિગ્રહને સિદ્ધાંત માટે છેડી શકે ૨. અહિંસાને પતે આચરીને બીજાને અચરાવી શકે. ર. સામુદાયિક અહિંસાના પ્રયોગમાં બે સાધનની જરૂર છે. ૧. સંસ્થાનું બળ અને ૨. આમ પ્રજાને સહયોગ. ગાંધીજીએ કેસ સંસ્થાનું બળ કેસના પિતે સામાન્ય સભ્યથી માંડીને પ્રમુખપદ મેળવીને છેવટે સર્વેસર્વા બનીને મેળવ્યું. અને આમ પ્રજા પણ એમના અહિંસક પ્રયોગમાં ભળી. ૩. અહિંસાના પ્રયોગકારમાં ગૂંચવાયેલા પ્રશ્નોને વ્યવહારૂ ઉકેલ લાવવાની આવડત અને સુસં સ્થાઓ સાથે અનુબંધ હે જોઈએ. ૪. ભરત અને બાહુબલિને અને દષ્ટિયુદ્ધ અને પછી મુછિયુદ્ધ કરાવી પ્રજાને હિંસામાંથી બચાવી, આ અહિંસાને સૌથી પહેલો પ્રયાગ થશે. ૫. સામુદાયિક અહિંસા પ્રયોગમાં દરેક વસ્તુ ખુલ્લી હોવી જોઈએ. ૬. સમગ્રસમાજમાં સંસ્થા દ્વારા સામુદાયિક અહિસાને પ્રવેગ સાધુસંસ્થા જ કરાવી શકે, ગૃહસ્થાશ્રમમાંથી પણ જે નીકળશે તે સંત કે વાનપ્રસથી કેટિના જ હશે. ૭. આ યુગે જુદા જુદા અને સર્વ ક્ષેત્રમાં સામયિક અહિંસા પ્રયોગદ્વારા અહિંસા ઉપર લેકનિષા વધારી, અહિં સાનું વાતાવરણ સર્જવું છે.
તા. ૨૧-૭૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com