________________
નિસર્ગનિર્ભરતાને હાસ, ૬. સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં ચાલતાં અનિષ્ટોના નિવારણ પ્રત્યે આંખમિંચામણું. ૨. સાધુસંસ્થાની ઉપયોગિતા માટે ત્રણ મુદ્દાઓ -દષ્ટિ, શુદ્ધિ અને પુષ્ટિ. ૩. સર્વાગી, વ્યાપક અને સ્પષ્ટ દૃષ્ટિ કેળવવા માટે આટલા બાનાની જરૂર છે૧. તાદામ્ય તાટશ્ય વિવેક, ૨. સામૂહિક અને વૈયક્તિક સાધનામાં વિવેક, ૩. પ્રવૃત્તિ નિવૃત્તિ વિવેક, ૪. સમાજ, રાષ્ટ્ર અને વિશ્વના વિવિધ ક્ષેત્રના પ્રશ્નોને સમજવા, જાણવા અને નીતિધર્મની દષ્ટિએ ઉકેલવાને વિવેક, ૫. અનુબંધ વિચારધારાની પૂરી રીતે સમજ, ૬. નૈતિકધાર્મિક પ્રેરણા, ચેકી, માર્ગદર્શન, ઉપદેશ અને આદેશને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે વિવેક, ૭. સિદ્ધાંત માટે પ્રાણ-પ્રતિષ્ઠા -પરિગ્રહ છેડવાને વિવેક, ૮. તપ-ત્યાગ-બલિદાનના કાર્યક્રમ દ્વારા સમાજ (સંગઠન) ઘતરને વિવેક, ૯. જગતના ધર્મો, જ્ઞાતિઓ, સુસંસ્થાઓ, રાષ્ટ્ર વિ.માં સુમેળ સાધવાની દૃષ્ટિ, ૧૦. આધુનિક વાદો, વિચારધારાઓ તથા સર્વ ક્ષેત્રના પ્રવાહનું અધ્યયન, ૧૧. પિતાની યોગ્યતા, કાર્યક્ષમતા અને શક્તિને પામવાની કળા. ૪. શુદ્ધિ માટે સ્વાત્મશુદ્ધિ અને વિશ્વાત્મશુદ્ધિ, બન્ને મુદ્દાઓ વિચારણીય છે. પિતામાં જ્યાં પીછેહઠ, નબળાઈ ઢીલાશ, ખલન, પ્રમાદ, અદઢતા, મેહ, અવિવેક વ. આવ્યા હોય, ત્યાં આત્મનિરીક્ષણ કરી તપ-ત્યાગ વ. દ્વારા શુદ્ધિ કરે અને સમાજ, સંસ્થા, રાષ્ટ્ર અને વિશ્વમાં જીવનના કેઈ પણ ક્ષેત્રમાં દોષ, અનિ, અનુબંધ હાનિ વ. પેસતાં હોય ત્યાં જાગૃતિપૂર્વક વ્યક્તિગત કે સામુદાયિક રીતે તપત્યાગ-બલિદાન વગેરે દ્વારા શુદ્ધિ કરે. ૫. પુષ્ટિ માટે પણ કેટલાક મુદ્દાઓ વિચારણીય છે – ૧. વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ પ્રત્યે સભાવથી, આત્મીયતાથી પોતે વર્તે અને માનવસમાજને એ માર્ગે દોરે, ૨. ગામડાં, નારીજાત અને પછાત વર્ગને પ્રતિષ્ઠા આપે અને અપાવે, ૩. અનુબંધ માટે સતત પુરુષાર્થ કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com