________________
૧૭૪
૨. નમ્રતા
આખા વિશ્વને ખેચી શકે ૨. તેની પ્રતિભાશક્તિ આખા વિશ્વના પ્રશ્નોને ઉકેલી શકે. એ બે પ્રધાન ગુણા હોય તેા ખીન્ન ગુણા, મહાવ્રતે તપ ત્યાગ વ. તેને પોતાના જીવનમાં કેળવવા જ પડે. સાથે સાથ પાદવિહાર અને ભિક્ષાચરી એ ગુણાને કેળવવા માટે સાર્વત્રિક ઊંડા સ’પર્ક જરૂરી છે, તે પણ સ્વીકારવું જ પડે. ૨. વિશ્વપ્રેમ સુબકને યોગ્ય બનવા માટે સાત શક્તિએની જરૂર છે— ૧. વ્યાપક અને ઉદાર હૃદય ૩. સત્યગ્રાહિતા ૪. અહિંસક ઢબે પ્રતિકારક શક્તિ ૫. ધૈય ૬. અવ્યક્ત બળ પ્રત્યે દૃઢ વિશ્વાસ અને ૭. સર્વાંગી સર્વ ક્ષેત્રીય અનુબંધ. ૩. આ ગુણને કેળવનાર ભ. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર અને ઋષભદેવ થઈ ગયા છે. મ. ગાંધીજી અને પડિત જવાહરલાલજી આ યુગના દાખલારૂપે છે. ૪. પ્રેમ ચુંબક બનવામાં આવરણા મુખ્યત્વે ત્રણ છે ૧. સંકુચિતતા ૨. સંકુચિત અને અસ્પષ્ટ દૃષ્ટિબિંદુ અને ૩. અવ્યક્ત પ્રત્યે અશ્રદ્ધાને લીધે ક્રાંતિને વ્યવહારમાં મૂકવામાં અક્રિયતા. ૫. વ્યાપક પ્રતિભા. શક્તિ માત્ર ભણવા કે વાંચવાથી આવતી નથી. સર્વાંગી અને સામુખી પ્રતિભા માટે ભય અને પ્રલાભન, એ ખે આવરણાને દૂર કરવાં જોઈ એ અને વ્યાપક તથા સ ભૂત હિતકારી કા માં પેાતાની બુદ્ધિને લગાડવી જોઈ એ.
તા. ૩-૧૧-૬૧
૧૫ સાધુસ’સ્થાની ઉપયાગિતા સિદ્ધ કરવા માટે શું?
૧. સાધુસંસ્થાની ઉપયોગિતા વ્યાવહારિક પૃષ્ઠભૂમિ પરથી વિચારતાં પહેલાં સાધુસંસ્થા નિરુપયોગી બનવાનાં કારણે વિચારવાં પડશે અને તે આ પ્રમાણે છેઃ-૧. પેાતાની વિશ્વકુટુંબિતાની જવાબદારી પ્રત્યે ઉપેક્ષા, ૨. વિશ્વ અને સમાજની ગતિવિધિ પ્રત્યે ઉદાસીનતા, ૩. વ્યક્તિવાદની ભ્રાંતિ, ૪. પ્રવૃત્તિ નિવૃત્તિની ભ્રાંતિ, ૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com