________________
૧૭૩
પેાતાનું બલિદાન આપવામાં આનદ માને છે. જેમ માતાને પોતે કષ્ટ સહીને પોતાના બાળકને બચાવવામાં આનંદ થાય છે તેમજ આધ્યાત્મિક પુરુષ વિશ્વના પ્રાણિમાત્રના રક્ષક અને મા બાપ હાઈ તેને પણુ તેમની ભાવરક્ષા કરવામાં આનંદ થાય છે. ગજસુકુમાર મુનિને પોતાનું બલિદાન આપવામાં સંપૂર્ણ આત્મવિકાસ થયાના આનંદ થયા હતા. ૩. જ્યાં જ્યાં આત્મા છે, ત્યાં ત્યાં આધ્યાત્મિકતાનુ ક્ષેત્ર છે. વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ એમ વી કરણ કરીને વિશ્વના આત્માએ ઉપર આવતા પડળાને દૂર કરવા આધ્યાત્મિક પુરુષ મથશે. માનવ વનનાં બધાં ક્ષેત્રામાં જ્યાં જ્યાં ગંદવાડ કે અદ્ઘિ હશે, ત્યાં સાચા આધ્યાત્મિક દૂર ભાગશે નહિ, પણ તેને પોતાના દાષા ગણી વ્યક્તિગત કે સામુદાયિક રીતે દૂર કરવા પ્રેરાશે. ભ. મહાવીર વગેરે આધ્યાત્મિક પુરુષો અના ક્ષેત્ર, વિષધર ચડા શિક વગેરેને જોઈ ને ત્યાંથી ભાગ્યા નહીં, પણ આધ્યાત્મને નામે વ્યક્તિવાદ, અલગતાવાદ, ચમત્કાર, સ્વાથી પણું ૧. જામી પડેલી વિકૃતિ દૂર કરી. આધ્યાત્મિકતાની સાચી કસોટી માત્ર આત્માની વાતા કરવામાં નથી, પણ તે ખીજા આત્મા સાથે કેટલીક આત્મીયતાથી વર્તે છે તે છે. ૫. આધ્યાત્મિક ક્ષેત્રે સાધુસસ્થાને ઉપયાગી થવા માટે બધાંય ક્ષેત્રામાં આધ્યાત્મિકતાના પુટ અને ચેપ લગાડવા પડશે; માત્ર પ્રવચનથી નહીં, પણ જ્યાં તક મળે ત્યાં પ્રાણ, પ્રતિષ્ઠા, પરિગ્રહ હામીને સાચી આધ્યાત્મિકતા પ્રગટાવવી જોઈ એ.
તા. ૨૭-૧૦-૬૧
૧૪
ક્રાંતિપ્રિય સાધુવગ ના પ્રધાન ગુણા
૧. ક્રાંતિપ્રિય સાધુ વર્ષોંમાં વિવિધ ક્ષેત્રામાં સ્પષ્ટ માર્ગ પ્રમાણે કાર્ય કરવામાં બે પ્રધાન ગુણા હોવા જોઈએ- ૧. તેનું પ્રેમચુંબક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com