________________
૧૭૨
પ્રશ્નને વિચારવા પડશે, અને ચારે સંગઠનાના અનુબંધ દ્વારા સ...સ્કૃતિકાર્યો કરવાં પડશે. એ માટે ગાંધીજીએ ગાઠવેલ નવી વર્ણાશ્રમ વ્યવસ્થા નૈતિક સંગઠનો દ્વારા ઊભી કરવી પડશે, વેશ્યા અને બહેનેાના શીલ, દાંપત્ય, કૌટુંબિક અને સાંસ્કૃતિક પ્રશ્નો માટે માતૃસમાજો દ્વારા પ્રયત્ન કરવા પડશે. એ માટે બ્રહ્મચારિણી બહેનેા અને ઘડાયેલાં સાધ્વીએ પ્રયત્ન કરે. કૃત્રિમ સંતતિનિયમન સામે સાચા સયમ દ્વારા સંતતિનિરોધની ઝૂંબેશ ઉપાડે, ગેાાતિ, ભૂમિ અને માતૃતિના પ્રશ્નો લે, એમને ન્યાય અને પ્રતિષ્ઠા અપાવે; વિદ્યાર્થીએમાં સયમ, વિનય અને ચારિત્ર્યવૃદ્ધિના ઉપાયા યેાજે, સંસ્થાનવાદ, યુવા, અણુઅસ્રપ્રયાગને સામુદાયિક અહિંસા પ્રયોગ દ્વારા અટકાવે; પ્રામાણિક જીવનવ્યવહાર માટે મધ્યમવર્ગ, માતા અને શ્રમજ્નીઓનાં સગાનેા દ્વારા આર્થિક પ્રશ્નો ઉકેલે, અગ્રેજી ભાષામેાહ અટકાવે, જનસગઢના દ્વારા રાજ્યની શુદ્ધિ પુષ્ટિ બન્ને કરે, આ રીતે સાંસ્કૃતિક ક્ષેત્રે નૈતિકપ્રેરણા અને ચેકી સાધુસ ́સ્થા કરે તા તેની ઉપયોગિતા સિદ્ધ થઈ શકે.
તા. ૨૦-૧૦-૧
૧૩
આધ્યાત્મિક ક્ષેત્રે સાધુસ`સ્થાની ઉપયોગિતા
૩. અધ્યાત્મને અર્થે વિચરણ કરવું અગર તે આત્મા પ્રત્યે જોવું, એ થાય છે. એ દૃષ્ટિએ આત્મભાવથી સમગ્ર વિશ્વના આત્માએ સાથે એકરૂપતા, અભિન્નતા અને તાલબદ્ધતા અનુભવવા માટે વિશ્વાત્માઓની દરેક પ્રવૃત્તિને જાણવી જોઈ એ, નહિતર સિદ્ધના આત્મા જગતના આત્માનું ચિંતન ન કરત, માત્ર પોતાના આત્માનું જ ચિંતન કરત. એવા આધ્યાત્મિક પુરુષ વિશ્વના ચૈતન્ય સાથે અભેદ સબધ રાખતા હાઈ વિશ્વચેતન્ય ઉપર આવેલાં આવરણા દૂર કરવામાં સતત પુરુષાર્થ કરતા હોય છે, એને માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com