________________
કર્યું.... સ્વામી દયાનંદે પણ ૫. હવે આજના યુગે જ્ઞાતિ
.
દષ્ટિએ લાક સેવક
૧૬૭
આ
સમાજ દ્વારા આ કામ કરાવ્યું. સંગઠને નહિ, પણ સર્વ ધર્મ સમન્વય સંગઢના ' ઊભાં કરવાં પડશે અને સારાં સંગાના સાથે અનુબંધ જોડીને એ બધા દ્વારા રાજા અને પ્રજાને ધમ નીતિને માર્ગે દોરવાનું કામ પ્રત્યક્ષ રીતે કરાવવું પડશે.
તા. ૨૯-૯-૬૧
૯
સામાજિકક્ષેત્રે સાધુસ’સ્થાની ઉપયોગિતા
૧. સમાજ એટલે એક સંપ્રદાય, ધર્મ કે વર્તુળ નહીં પણુ વિચારપૂર્ણાંક પ્રગતિ કરવા અને ઘડાવા માટે બનેલા માનવ સમૂહ. જૈનસમાજ, હિંદુસમાજ કે આ સમાજ વગેરે સમાજો કહેવાય છે, પણ ખરું જોતાં તે એ બધી ધદષ્ટિએ રચાયેલી સંસ્થાએ છે. કુટુંબથી માંડીને ગ્રામ, નગર, રાષ્ટ્ર, જ્ઞાતિ વગેરે બધાયને સમાવેશ થઈ જાય છે. એટલે સામાજિક ક્ષેત્રમાં જન્મ-મરણ, પર્વ, લગ્ન, કુટુંબ, ગ્રામ, નગર, રાષ્ટ્ર, બહેનેા, પછાત વર્ગના ઝધડાઓ, અન્યાય-અત્યાચાર અને અનીતિ વગેરે અનિષ્ટોના પ્રશ્નો આવે છે, સાથે જ સમાજમાં ક્રાનું સ્થાન કાં રહેવું જોઈએ ? કયાં કર્યું તત્ત્વ ખૂટે છે, કયા અનુબધ તૂટે છે, એ બધુંય સાધુસ`સ્થા ઊંડાણથી વિચારે, ધર્માં દષ્ટિએ એના ઉકેલ, ઉપદેશ, પ્રેરણા, માન, કયાંક આદેશ દ્વારા અને કયાંક જાતે પડીને કરે તથા સસ્થા દ્વારા કરાવે તે જ સામાજિક ક્ષેત્રે એની ઉપયેાગિતા સિદ્ધ થાય. ૨. ભ. ઋષભદેવે સમાજમાં સ`ગઠન ઊભું કર્યું, ભ, કૃષ્ણે ચાતુવણ્ય સમાજ કર્મીની દૃષ્ટિએ રચ્યો, વ્રજમહિલાઓનું સંગઠન કર્યું, પણ પાછળથી બ્રાહ્મણ્ણાએ અને સાધુસંન્યાસીઓએ સત્તા અને ધનને પ્રતિષ્ઠા આપવામાં સીધે! કે આડકતરા ભાગ ભજવ્યો. જૈનાચાર્યાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com