________________
૧૩૯
વ. તે ઉપદેશ, પ્રેરણા, માર્ગદર્શન વ. આપી રાજ્યમાં નીતિધર્મના પ્રવેશ કરાવ્યા. આ રીતે જ ભદ્રબાહુ સ્વામીએ ચન્દ્રગુપ્ત રાજાને ધર્મનીતિની પ્રેરણા આપી. આચાર્ય સુહસ્તીગિરીએ સમ્પ્રતિરાજાને ધર્મ પ્રેરણા આપી, ખારવેલ રાજને પણ તે વખતના જૈનાચાર્યાની પ્રેરણા મળી તેથી એ બધા રાજાએ ધમ પ્રચાર કર્યો. ઉજ્જૈનના રાન ગભિન્ન દખણે સાધ્વી સરસ્વતીને શીલભ્રષ્ટ કરવા પ્રયત્ન કરેલ, પરંતુ કાલકાચાયે રાજાના આ અનિષ્ટને દૂર કરવા માટે બધા ઉપાયો કર્યા, છેવટે નિરુપાયે તેમને હથિયાર સુદ્ધાં હાથમાં લેવા પદ્મા અને સાધ્વીને મુક્ત કરાવી. હીરવિજયસૂરિએ અકબર બાદશાહને પ્રતિબોધ આપીને અહિંસાના પ્રયાર કર્યો. હેમચંદ્રસૂરિએ કુમારપાલ રાજાને પ્રતિબાધ આપી ગુજરાતમાં અહિંસાના પ્રચાર કરાવ્યા. એ બધાં ભૂતકાળમાં રાજકારણની શુદ્ધિ અને નીતિધર્મની પ્રેરણા દ્વારા પુષ્ટિ કરવાના પ્રમાણેા હોવા છતાં સાધુસ'સ્થા આજના લેાકશાહી રાજ્યમાં નીતિધમ ના પ્રવેશ કરાવી વિશ્વરાજકારણની શુદ્ધિને નિષેધ શી રીતે કરી શકે ?
તા. ૬-૧૦-૬૧
૧૧
આર્થિક ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપયોગિતા
૧. અ ત્યાગી સાધુ જ આર્થિક ક્ષેત્રે ક્રાંતિની પ્રેરણા કરી શકે, કારણ કે સમાજમાં અની બાબતમાં ગેટાળા ચાલતા હાય, અન્યાય અનીતિ, શાણુ જેવા અનિષ્ટ આર્થિક ક્ષેત્રે ચાલતાં હાય, ત્યાં સાધુએ માત્ર ઉપદેશ આપશે તે એનાથી એ અનિષ્ટ અટકવાના નથી. માટે આર્થિક ક્ષેત્રે સાધુ સંસ્થાએ પોતાની ઉપયાગિતા સિદ્ધ કરવા માટે ૧. અત્યાગને એવા આદશ મૂકવેા, જેથી સમાજને અત્યાગની કે અમાં અનિષ્ટ ત્યાગની પ્રેરણા મળે. ૨. એવી પરિસ્થિતિ સર્જવી; જેથી અર્થ ક્ષેત્રમાં અનિષ્ટ કરવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com