________________
ખોવાતાં સામાજિક મૂલ્યોને સુધારવા જોડવાનું કામ, નૈતિક ધાર્મિક પ્રેરણા કે ચેકીનું કામ ભૂલી ગયા, પરિણામે આજે સાધુ સંસ્થાનું
સ્થાન છેલ્લું થઈ ગયું છે. ૫. જે સાધુ સંસ્થાએ પહેલું સ્થાન રાખવું હોય, બીજી ત્રણેય સંસ્થાઓને યથાયોગ્ય સ્થાને ગોઠવવી હોય તે ઉપલાં કાર્યો નિરવઘ હેવા છતાં રાહત વૃત્તિને પિષનારાં હોઈ છોડવાં પડશે, અને લેક સેવકને સમાજરચનાના પ્રત્યક્ષ કામોમાં પ્રેરવા પડશે, લોક સેવકોએ લોકોને અને લેકએ રાજ્ય સંસ્થાને પ્રેરવી પડશે. મુખ્યત્વે તે સામુદાયિક અહિંસા પ્રયોગ તથા અનુબંધનું કામ સાધુ સંન્યાસીઓએ હાથમાં લેવું પડશે. ૬. જે આમ નહિ થાય તે પિલી નિવૃત્તિવાદી સાધુ સંસ્થા ધાર્મિક ક્ષેત્રના સાંકડા વાડામાં પુરાઈ રહેશે, અને પિતાની ઉપયોગિતા તથા અગ્રસ્થાન ગુમાવી બેસશે. અને બીજા સાધુઓ, બ્રાહ્મણ કે યતિઓ તિષબાજી, અંધ વિશ્વાસ, મંત્રતંત્ર બાજીમાં પડીને આખી સાધુસંસ્થાને વગાવશે. જે લેકે લયને સર્વતોમુખી વિચાર નહીં કરીને ઝંપલાયા, તેમની દશા પણ બગડી છે. તા. ૨૫-૮-૬૧
સાધુસંસ્થાની ઉપગિતાનાં પાસાંઓ ૧. હવે એ વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે કે એકાંતનિવૃત્તિ, એકાંતપ્રવૃત્તિ અથવા મધ્યમમાર્ગ સાધુસંસ્થાની ઉપયોગિતાની દષ્ટિએ બરાબર નથી; અને પ્રવૃત્તિ તો સાધુજીવનમાં જરૂરી છે, એટલે એ માર્ગ હોવો જોઈએ જેમાં બે કોમ વચ્ચે પસંદગી કરવાની આવે ત્યારે વધારે ઉપયોગી કામને, તે કામની ફાવટને, તે કામ સ્વધમની અંદર છે કે નહીં, તેને તે કામ બીજી ત્રણ સંસ્થાઓ પૈકી કોઈ સંસ્થા દ્વારા થઈ શકે કે કેમ ? તેને તથા તે કામમાં દ્રવ્ય ક્ષેત્ર કાળભાવને પ્રતિબંધ છે કે કેમ ? તેને વિચાર સારી પેઠે કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com