________________
સાધુસંસ્થાની અનિવાર્યતા અને ઉપયેાગિતા
૧
સાધુસંસ્થાની અનિવાર્યતા અને ઉપયાગિતા
૧. સાધુસંસ્થાની ઉત્પત્તિ, જરૂરિયાત સમાજની સ્થાપનાની સાથે સાથે સમાજને નિષ્પક્ષ, નિલેપ અને નિઃસ્પૃહ રહીને માર્ગ - દર્શીન આપવા માટે ભારતમાં થઈ; કારણકે વાનપ્રસ્થી કે ગૃહસ્થની એક મર્યાદા છે, જ્યારે સાધુ–સંન્યાસીએ વિશ્વકુટુ બી અને નિઃસ્પૃહ હાઈ અને સિદ્ધાન્ત માટે પ્રાણ-પ્રતિષ્ઠા-પરિગ્રહ છોડી શકતા હોઈ એ કામ સારી પેઠે કરી શકે. ૨. ગૃહસ્થાશ્રમમાં રહીને પોતે એક વ્યક્તિ પોતાનું કલ્યાણ કરી શકે, માક્ષ મેળવી શકે, પણ આખા સમાજનું કલ્યાણ કરવા, મેાક્ષ અપાવવા કે તેના મા ચીંધવા માટે સાધુસ`સ્થા અનિવાર્ય છે. એક ગૃહસ્થ પોતાના કુટુંબની સાથે સાથે આખા સમાજ સુધીની અને સમષ્ટિ સુધીની ત્રેવડી જવાબદારી ઉપાડીને ભાગ્યે જ અનાસક્ત રહી શકે. દા. ત. જનક વિદેહીએ પેાતાના શિષ્ય શુકદેવ સન્યાસીને સમાજને ચરણે ધર્યા. ભ. ઋષભદેવે પણ પેાતાના ૯૯ પુત્રાને સંન્યાસમાગે પ્રેર્યા હતા. ૩. સ્વ—પર કલ્યાણુ દ્વારા જ સાધુસંન્યાસીઓની સાધના સળ થઈ શકે. જૈનશાસ્ત્ર ઠાણાંગ અને દશવૈકાલિક સૂત્રના પ્રમાણા એ માટે મળે છે. ૪. સસ્કૃતિ અને ધર્મની પ્રાણુ સાટે રક્ષા સાધુ જ કરી શકે. વિષ્ણુકુમાર જૈન મુનિએ શ્રમણ સંસ્થાને આફતમાંથી
બચાવી.
તા. ૨૧-૭-૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com