________________
૧૬૧
સાધુસંસ્થાની ઉપયોગિતાનાં પાસાઓ
૧. જ્યાં સુધી પ્રવૃત્તિ-નિવૃત્તિ માર્ગની સ્પષ્ટતા ન થાય, ત્યાં સુધી સાધુસંસ્થા પોતાની ઉપયોગિતા સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કે નિવૃત્તિ શી રીતે કરી શકે? ર. આજે સાધુસ ́સ્થા માટે પ્રવૃત્તિનિવૃત્તિ અંગે ૪ વિચારપ્રવાહ ચાલે છે—૧. એકાંત પ્રવૃત્તિપ્રવાહ, ૨. એકાંત નિવૃત્તિપ્રવાહ, ૩. મધ્યમ માર્ગ અને ૪. સ્પષ્ટ માર્ગ, ૩. એકાંત પ્રવૃત્તિપક્ષીને વિચાર એ છે કે સાધુસ`સ્થાએ દરેક ઉત્પાદક શ્રમ કરવા જોઈએ. માત્ર જ્ઞાનની વાતે સામાજિક જીવનને પલટી શકતી નથી. જો ઉત્પાદક શ્રમ ન કરે તેા એને ખાજો ખીન ઉપર પડશે. જો સાધુએ દરેક કાર્ય પોતે નિલે`પ રહીને જાતે કરીને બતાવશે નહી. તે નિલે પતાના માર્ગ શી રીતે ચેખા થશે? લેક્સ સાધુની આ અકર્મણ્યતાનું ખાટું અનુકરણ કરશે. ૪. એકાંત નિવૃત્તિ પક્ષીના વિચાર એ છે કે સાધુસંસ્થા તા નિવૃત્તિ માટે જ છે, પ્રવૃત્તિ તેા આખું જગત કરે છે. સાધુસ ́સ્થા પ્રવૃત્તિ કરવા માંડશે તે ગૃહસ્થ અને સાધુમાં ફરક શું રહેશે ? પ્રવૃત્તિથી દોષ ચોંટશે, સાધુતા નષ્ટ થઈ જશે. ન છૂટકે જેટલી પ્રવૃત્તિ કરવી પડે તેને પણ દોષરૂપ ગણવી અને એકાંત નિવૃત્તિના આદર્શ શૈલેશી અવસ્થા તરફ દોટ મૂકવી જોઈએ. ૫. આ બન્ને છેડા છે. આ પછી મધ્યમ માર્ગ અને છેવટે સ્પષ્ટ માર્ગથી આ કાયડેા ઉકેલાઈ જશે. આ બન્ને છેડામાં વૈચારિક કચાશ કત્યાં રહે છે તે તપાસીએ—૧. ભ. રામ જેવા ક્રાંતિકારી પુરુષ તાપસવેષે વનમાં જાય છે ત્યારે ત્યાં તે ખેતી કે બીજો ઉત્પાદક શ્રમ કરીને બતાવતા નથી; ઊલટા, અરણ્યવાસીઓની મિજબાની ચાખે છે; છતાં ત્યાંના બધા લેાકેા તેમને અનુસરે છે, તેઓ તે વખતે ઋષિએ, આરણ્યા અને અનાય ગણાતા લાકા સાથે અનુબંધ જોડીને સત્ય-પ્રેમ-ન્યાયનું માટુ· ઉત્પા
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com