________________
૯૪
અને પુષ્ટિની જેમ રાષ્ટ્ર અને વિશ્વની જોડાયેલી સુસ`સ્થાએ (રાજ્યસંસ્થા, લેકસસ્થા અને સાધકસ'સ્થા)માં પેસતા દેાષાની શુદ્ધિ તથા સભ્યવૃદ્ધિ દ્વારા પુષ્ટિ કરવી. ૨. વ્યક્તિએ અને સસ્થાઓનુ ઘડતર કરવું. ૩. સંસ્થાએમાંથી નીકળેલાં છતાં સસ્થાએને નુકસાન ન કરનારાં તત્ત્વાનું અનુસંધાન રાખવું અને સુસંસ્થાએથી અલગ થઈ એમને વિરાધ કરી નુકસાન કરનારાં તત્ત્વા સામે સાવધાની રાખવી અને રખાવવી. ૪. અનિચ્છનીય વ્યક્તિએ ( દાંડ તત્ત્વ, સ્થાપિત હિતા, માથાભારે વ.) તથા અનિષ્ટકારી સંસ્થાએ (હિંસાવાદી, કામવાદી, મૂડીવાદી, સરમુખત્યારવાદી)ની પ્રતિષ્ઠા તાડવી અને સુસંસ્થાઓને પ્રતિષ્ઠા આપવી. ૫. સુસ ́સ્થાઓનુ સ્થાન જે જે સ્થળે હાવુ ધટે તેના કરતાં આગળનુ સ્થાન ભેગવતી હાય તેને પાછળ પાડી યથાસ્થાને ગેાવવી, અને તે ગાઠવતી વખતે કા ક્ષેત્ર અને વ્યક્તિઓના યાગ્ય ફેરફાર કરવા પડે તેા કરવા તથા નવી સ ંસ્થાએ ઊભી કરી તેમને યોગ્ય કાર્ય સાંપવું પડે, ટૂંકું કાર્ય ક્ષેત્ર હોય ત્યાં વિસ્તૃત કાર્યક્ષેત્ર કરવું પડે તે તે બધુ સંસ્થાએ વાટે કરાવવું. આ બધું થશે તે આજના યુગે સર્વાંગી ક્રાંતિ અને સર્વાંગી અનુભવ થઈ શકશે.
તા. ૨૫-૭-૬૧
3
અનુભધ વિચારનાં પાસાંઓ
૧. અનુબંધના દરેક પાસાં એક બીજા સાથે સંકળાયેલાં છે. ૧. જો પુષ્ટિ સાથે શુધ્ધિ હશે તે જ સમાજનું ધડતર થઈ શકશે, એટલે શુધ્ધિ સતત ચાલુ રહે, પણ તે સૉંસ્થા દ્વારા સામુદાયિક રીતે થાય, કાંતા સસ્થાના અનુસધાનમાં થાય. ૨. વ્યક્તિ ઘડતરની જેમ સમાજ ઘડતર સુસંસ્થા દ્વારા થાય. ર. સમાજ ઘડતર માટે સસ્થાઓને પકડશા કે તરત સવાલ ઊભા થશે, સંસ્થાએથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com