________________
૧૫૦
એટલે આપણું પોતાનું વિશ્વસહિત સમ્યક્ દન નિસર્ગથી અને અધિગમ (ખીજા નિમિત્તે)થી થાય છે. અધિગમથી જેમ જેમ સ્મરણ થતું જાય છે, તેમ તેમ બુદ્ધિ ઉપરના આવરણા દૂર થતાં જાય છે. દા. ત. કપિલ બ્રાહ્મણ સ્મૃતિને ચકડાળે ચડાવે છે, છેવટે તેને ઉહાપાહ કરતાં પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવે છે, અને અવ્યક્ત શક્તિના આનંદમાં મગ્ન થઈ જાય છે. ર. ઢાહરામાં પહેલા અને ત્રીા ચરણમાં ૧૩ માત્રા અને બીજા અને ચોથા ચરણમાં ૧૧ માત્રા હોય છે. સારામાં એથી ઊલટું સમજવું. પહેલા ત્રીજા ચરણમાં ૧૧ અને ખીજા ચેાથામાં ૧૩ માત્રા જાણવી. દા. ત. * નિરખીને નવયૌવના, લેશન વિષયનિદાન' આ દોહરાનું ઉદાહરણ છે, એને ઉલટાવીને લેશન વિષય નિદાન નિરખીને નવયૌવના ’ આમ કરશેા તે સારા બની જશે. ચાપાઇમાં યારે ચરણા પૈકી દરેકમાં ૧૬ માત્રા હોય છે. દા. ત. રઘુકુલ રીતિ સદા ચલિ આઈ, પ્રાણ જાય પર વચન ન જાઈ.'
તા. ૨૮-૯-૬૧
(
૯
અવધાન દ્વારા સ્મૃતિ વિકાસ
૧. આપણને સૌથી પહેલાં પેાતાના શરીરના વિચાર આવે છે; એ અન્નમય કાષની ભાવના, ત્યાર પછી હું અને મારા સૌને પાવાની ભાવના આવે છે. પ્રાણમય કાષની ભાવના, એ પછી ઘેાડીક ઉદાર ભાવના જાતિ કે ગ્રામ માટે ઘસાવાની આવે છે, તેને મનામય કાષની ભાવના, ત્યાર પછી વિજ્ઞાનમય ભાવના આવે છે, એમાં પ્રાકૃતિક અને સામાજિક પરિસ્થિતિ પરિવર્તન કરવા માણુસ પ્રેરાય છે; દુઃખા સહે છે. આપણે વિજ્ઞાનમય કાષ સુધી સ્મૃતિના વિકાસ કરીને આનંદમય કોષ સુધી પહોંચવું છે. માણસ શરીર અને શરીરથી સબધિત દાષાને ભૂલી વિશ્વના આત્માના શુદ્ધ ગુણાના વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com