________________
૧૪૮
ગયું હતું. ૪. ધણા ભક્તોને અક્ષરજ્ઞાન ન હેાવા છતાં, તેમણે કાવ્યા બનાવ્યા, ભજના ગાયા. હૈયાઉકલતથી ગ્રંથા લખ્યા. ૫. ૫. સુખલાલજી આંધળા ન થયા હૈાત તા કદાચ આટલું જ્ઞાન ન મેળવી શકત. એટલે હું કાણુ છુ? કાંથી આવ્યો છું? આ પહેલાં શું હતા ? અત્યારે કઈ પરિસ્થિતિમાં છું ? એ બધાને તાળા સ્મૃતિવિકાસ દ્વારા મેળવવાના છે. ૨. ઉપતિ છંદમાં ૧૧ અક્ષર હાય છે. એના બે પ્રકાર છે: ઉપેન્દ્રવજ્રા અને ઇન્દ્રવજ્રા. ઉપેન્દ્રવજ્રામાંજ ભાન તારા જ જ ભાન ગ`ગ' એટલે જગણુ, તગણુ, જગણુ અને એ ગુરુ હોય છે. જ્યારે ઇન્દ્રવજ્રામાં ‘તારા જ તારા જ જ ભાન ગંગ' ' એટલે ખે તગણુ, એક જગણુ અને એ ગુરુ હાય છે. ગણુને ઓળખવા માટે એક સૂત્ર છે. યમાતા રાજ ભાનસ લમ' યગણુ, મગણુ, તગણુ, રગણુ, જગણુ, ભગણું, નગણું, સગણુ લઘુ અને ગુરુ. દરેક ગણમાં ત્રણ ત્રણ અક્ષર પ્રમાણે ગુરુ લઘુ સમજી લેવા.
"
"
2
તા. ૩૧-૮-૬૧
અવધાનદ્નારા સ્મૃતિવિકાસ
૧. સાંખ્ય અને યાગદર્શન એ ક્રમશઃ ૨૪ અને ૨૫ તા માને છે. જ્યારે ગીતા અને વેદાંત ક્રમશઃ ૩૧ અને ૩૨ તત્ત્વા માને છે. જૈન દર્શન ૫ ઇન્દ્રિયે, મન તથા ઇન્દ્રિયાના ૨૩ વિષયે માને છે. છેવટે તેા મનદ્વારા આત્મા સાધવાના છે. સ્મૃતિ માટે મુખ્ય આધાર બુદ્ધિ અને અન્તઃકરણની નિર્મળતા છે; જેટલી નિ ળતા વધશે તેટલા જ સ્મૃતિવિકાસ થશે, બુદ્ધિના ચમત્કાર પણ ચૈતન્યની સ્મૃતિ માટે છે. અભયકુમારની બુદ્ધિ વખણાય છે, તેનું કારણ ચિત્તની એકાગ્રતા અને શ્રદ્ધા હતી. બુદ્ધિ ૪ પ્રકારની છે. ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી, પારિામિકી. અભયકુમાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com