________________
૧૫૩
નક્કી કરી આત્મલગ્ન કર્યું. ચિત્તમુનિએ પોતાના પૂર્વભવોના સ્નેહી ભાઈ બ્રહ્મદત્ત ચક્રવતીને મળીને ઉપદેશ આપ્યો. સ્મૃતિને સાચી દિશામાં વિકાસ કર્યો. ૨. માલિની છંદમાં ૧૫ અક્ષરે હોય છે. બે નગણ, મગણ, બે યગણ. “નસલ નસલ માતા” રાય માતા ય માતા” દા. ત. “અહહ અધમ આંધી આ ગઈ તૂ કહાંસે'. ૩. ૧૧ કડીઓ લઈ બે મૂઠીઓમાં વહેંચી નાખવી, પછી ડાબી બાજુમાં જેટલી રાખી હેય એના ડબલ કરવા અને જમણું મૂઠીના ત્રબલ કરવા, તે બેને સરવાળો કરી, જે થાય તે પૂછવું. આમ કરતાં ઓછામાં ઓછા ૨૩ અને વધુમાં વધુ ૩૨ સુધીને સરવાળે આવશે. સરવાળે ૨૩ હોય તે ડાબામાં એક અને જમણામાં ૧૦ હશે. એ જ રીતે સરવાળે ૨૫ થાય તે ડાબામાં ૩ અને જમણામાં ૮ હશે. એ રીતે ગણતરી કરવી અને બતાવવું.
તા. ૧૯-૧૦-૬૧
અવધાન દ્વારા સ્મૃતિ વિકાસ ૧. સ્મૃતિના બે પ્રવાહે છે–આત્મતત્વને અને જડતત્વને. આત્મતત્વને પ્રવાહ કાયમ કેમ ટકી શકે તે માટે એટલી સૂચનાઓ ઉપર ધ્યાન આપે-૧. કોઈપણ વ્યક્તિ, સંપ્રદાય, રાષ્ટ્ર, જ્ઞાતિ, વર્ગ વ. પ્રત્યે પૂર્વગ્રહ ન રાખે ૨. અવિશ્વાસની દૃષ્ટિથી કેઈને જશે નહીં. ૩. કેઈન દેશે જેવાને બદલે ગુણે જેવા. ૪. સાવધાન રહેવું પણ છેતરવું નહીં, છતાં છેતરાઈ જાય તો નુકસાન છેતરનારને છે. ૫. દરેકનું સાંભળવું, છતાં કરવું સ્વતંત્ર વિચારપૂર્વક (૨) ૪૦ થી આગળના સંકેતો આ પ્રમાણે છે – ૪૧ જામે કપ ચાંપ ૪૯ જાળ પર પારે ૪૨ ચોર ૪૬ ચાક ૪૩ ચાંદે ૪૭ જતિ ૫૦ વાસ ૫૩ વાદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com