________________
૧
કરે તેા આનંદમય કાષની ભૂમિકા આવી શકે. ૨. વંશસ્થ છ ંદમાં
6
'
૧૨ અક્ષર આવે છે. તારા જ તારા જ જ ભાન રાજ ભા.' એટલે બે તગણુ, એક જગણુ અને એક રગણુ હોય છે. ભુજંગી છંદમાં ૧૨ અક્ષર, જેમાં ચારે યગણુ હેાય છે. યુ માતા ય માતા, ય માતા ય માતા. ૩. ભાગકારના એક કાયડા— એકથી નવ સુધીની સખ્યામાં કાઈપણુ ૯ આંકડા માગવા. માને કે તેણે ૭૭૭૭૭૭૭૭૭ નવ સાતડા આપ્યા તે આપણે એક આંકડાને નવે ગુણી જે રકમ આવે તેને ભાગવી. એટલે ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૯, ની સંખ્યા આવશે. નવ એકડા હોય તેા નવ એકુ નવ એટલે નવે ભાગવી એટલે એ જ રકમ આવશે. કાઈ તે વધારે ઈંતેજાર કરવી હાય તા ભાગવાની રકમ ડખલ કરવી, તેને અડધા એટલે ૬૧૭૨૮૨૯ ૧/૨ આવશે. જોઈ એ.
આ
૧૦
ભાગાકાર તેનાથી
મેઢે યાદ રાખવું
તા. ૫-૧૦-૬૧
અંતરના સ્મરણ સાથે બહારના સ્મરણના સંબંધ જોડવાથી સ્મૃતિવિકાસ થાય છે, કેટલીક વખત કુદરતી રીતે પોતાને સ્મરણ થાય છે, કેટલીક વખત સાચી વાતની સ્મૃતિ ભૂલવાથી ખીન્નના ઇશારાથી, મૌનથી કે વાણીથી એ આવી જાય છે. દા. ત. સિદ્ધસેન દિવાકર પાલખીમાં બેસીને ફરતા હતા, ત્યારે વૃદ્ધવાદી આચાયે ચેતવ્યા. તુકારામ અને એકનાથ બન્નેએ નદીકાંઠે ઊભા રહી ઇશારા કર્યા, લાકા પહેલાં તા સમજ્યા નહી', પછી સમજી લેાકેા સમજી ગયા. ૨. આ પછી સાલ અને તારીખમાં કયા વાર હતા એના અભ્યાસ માટે નીચે પ્રમાણે કાઠી અને સનના
વાર યાદ રાખવા—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com