________________
૧૪૯
વીરબળ રાહક વગેરેની બુદ્ધિ ઔત્પાતિક, હાજરજવાખી અને સહેજ સ્ફુરણાવાળી હતી, તે લોકહિત માટે જ ઉપયોગ કરતા હતા; અંધવિશ્વાસ ફેલાવીને પૂગ્નપ્રતિષ્ઠા કે પૈસા ભેગા કરવા માટે નહીં.
૨. માનેા કે એકથી ૫૫ સુધીની રકમના સરવાળા કરવા છે, તા તેને માટે તેની અડધી રકમ (એટલે કે બેકવાળી રકમ ) ૨૮ લેવી અને ૫૫ ની સાથે ગુણવી તે! ૨૮૪૫૫=૧૫૪૦ સરવાળા આવે. એ રીતે ૧ થી જેટલી રકમ લેવી હોય તેટલીના સરવાળે કરવાની આ રીત છે. ૩. સામી વ્યક્તિને કાઈપણ રકમ (શૂન્યસિવાય) ધારવા માટે કહીએ પછી એને તે રકમ સાથે ૯ આવે એવી કાઈપણ રકમ સાથે ગુણાકાર કરવાનું કહેવું, જે ગુણાકાર આવે તેમાં શૂન્ય સિવાયની રકમ હોવી જોઈ એ પછી જે સરવાળા આવે તેમાંથી એક આંકડા છુપાવીને બાકીના આંકડા કહે તે એમાં ૯ આવી શકે એટલી રકમના આંક છુપાવ્યા છે, એમ કહેવું. દા.ત. કાઈ એ ૨૨ની રકમ ધારી, એની સાથે એણે ૧૮ તે ગુણી તા ૨૨×૧૮=૩૯૬ના સરવાળા આવ્યા, એણે એક આંક (૩)ના છુપાવીને તમને ૯૬ કહ્યું તે તમારે ૯+=૧૫ થયા, એમાં ૩ ઉમેરવાથી ૧+૮=(૧૮)=૯ થઈ શકે એટલે ૩ના આંક છુપાવ્યા છે, એમ કહેવું. (૪) વસંતતિલકા છંદનું લક્ષણુ-એમાં ૧૪ અક્ષરા, ( ૧ તગણુ, ૧ ભગણુ ૨ જગણુ અને એ ગુરૂ ) હોય છે. દાખલા
તારાજભાનસજભા—નજભાન ગગ’'
6
પ્રાતઃ સ્મરામિ હદિ સંસ્ફુરદાત્મ તત્ત્વં ’
"
તા. ૨૧–૯–૧
.
અવધાન દ્વારા સ્મૃતિ વિકાસ
૧. અવધાન શબ્દમાં ધા ધાતુ ધારણ કરવાના અ માં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com