________________
૧૪૭
અવધાન પ્રયોગ
વ્યક્ત જગત અને અવ્યક્ત જગતને તાળા મેળવવા માટે જૈન ધર્મમાં અભિગ્રહ શબ્દ વપરાય છે. એમાં ધારણા ન ફળે ત્યાં સુધી ખારાક ન લેવાને સાધક નિર્ણય લે છે અને પ્રાણમાહ બ્રેડી અવ્યક્ત જગતમાં રહેલા વિશ્વચૈતન્યની સાથે વ્યક્તિચૈતન્યને તાળા મેળવે છે. ભ. મહાવીરે એક ક્ષત્રિયકન્યા માટે એવા અભિગ્રહ કર્યો હતા, જેને ફળવામાં ૫ માસ ૨૫ દિવસ લાગ્યા હતા; તેથી અવ્યક્ત જગતમાં એના ઊંડા પડઘા પડ્યો હતેા. અવધાન પ્રયાગમાં પણ સ્મૃતિની આવી એકાગ્રતા સાધી ધન અને સત્તા તરફથી નિરપેક્ષ રહી વિશ્વચૈતન્ય તરફ તેને લગાડવાની હાય છે. વિશ્વ સાથે અકચ સાધ્યા પછી પેાતાને મળેલ મન, બુદ્ધિ, શરીર વગેરેને વિશ્વ માટે વાપરી દે છે; ચમત્કાર અને સિદ્ધિમાં મુગ્ધ નહી બનીને વિશ્વની સેવામાં અણુ કરી દે છે, એ જ અવધાન પ્રયાગનું રહસ્ય છે.
તા. ૨૪-૮-૬૧
અવધાન દ્વારા સ્મૃતિવિકાસ
૧. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયની પાછળ એક ચેતના શક્તિ પડેલી છે. કેટલીકવાર ચેતના શક્તિને ઇન્દ્રિયાની સહાયતા વગર જ અમુક અનુભવા થઈ જાય છે. એનું કારણ ચેતના શક્તિની જાગૃતિ છે. દા. ત. ૧. શ્રીમદ્ રાજચન્દ્રજીને ભાજનમાં મીઠું નથી, એ જ્ઞાન ચાખ્યા વગર જ થઈ ગયું હતું. ૨. હેલનકેલર બાબડી, બહેરી અને મૂંગી હાવા છતાં, તેને ઘેાડાના ડાબલા સંભળાયા હતા. ૩. હ. મહંમદને ચાદર ઓઢીને સુતાં સુતાં કેટલીક આયાનું જ્ઞાન થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com