________________
૧૫૪
૪૪ ચાંચ ૫૫ પાવો ૫૬ પીંછું ૫૭ પિથી ૫૮ પાટ
૪૮ જટા. ૫૯ પાળો ૬૦ છાસ ૬૧ છાણા ૬૨ છારા
૫૧ માન ૫૪ વાજુ ૬૩ કાંદે ૬૭ કાથે ૬૪ કાજુ ૬૮ ફુટ ૬૫ છીપ ૬૯ ફળ ૬૬ કાકા - ૭૦ ત્રાંસ
તા. ૨૬-૧૦-૬૧
૧૩
ફુરણા અને સાક્ષાત્કાર ૧. ફુરણા પછી સાક્ષાત્કાર થાય છે. ફુરણ થાય ત્યારે ભાવમનના કિરણે પ્રગટ થતા હોય છે, ફુરણામાં નવી વસ્તુઓ મળવાથી અવ્યક્ત પ્રત્યે શ્રદ્ધા ટકે તો સાક્ષાત્કાર સુલભ થઈ શકે. ૧. અનાથી મુનિને પોતાની આંખની અસહ્ય પીડાને મટાડવા બધા જ પ્રયત્ન કર્યા છેવટે ફુરણ થઈ કે “આ ગૃહસ્થજીવનથી નિવૃત્ત થાઉં તે મારી વેદના મટી શકે.” પછી તે એ મુનિ બની જાય છે, અને શ્રેણિક રાજા પ્રલોભન આપવા આવે છે, પણ મુનિ તણાતા નથી. ફુરણ પછી બીજા પ્રલોભનમાં ન પડે, વિવિધ ભયોથી કંટાળે નહીં તે સાક્ષાત્કાર થઈ શકે. આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એકાગ્રતા મેળવવી જોઈએ, તે અવધાનથી મેળવી શકાય ૨. અવધાનના ૭૦ પછીના સંકેત આ પ્રમાણે છે – ૭૧ થાણા ૭૯ થાળી
૮૬ ઢાકા
૯૩ લે છે ૭૨ તાર
૮૦ ડીસા ૮૭ ટૂથ ૯૪ લેજ ૭૩ તુંદ
૮૧ ઠામ ૮૮ ટેટા ૯૫ લાવા ૭૪ તાજ ૮૨ ઠગ
૮૯ ઢાલ
૯૬ લંકા ૭૫ તોપ ૮૩ ડીધા ૯૦ ભેંસ ૯૭ લાતી ૭૬ તાકે ૮૪ જે ૯૧ બામ ૯૮ લેટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com