________________
૧૧
સુધી અશકના વંશજોનું રાજ્ય ચાલ્યું. તે વખતે ધર્મ સંસ્થા અને રાજ્યસંસ્થાને સંબંધ રહ્યો, પણ સંસ્થા કે લોકસેવકસંસ્થા સાથે ન રહ્યો. જાગૃતિ પણ બન્નેની ન રહી. એટલે જ પુષ્યમિત્ર નામના બ્રાહ્મણ સેનાપતિએ એમને ગાદી પરથી હાંકી કાઢઢ્યા; અને બ્રાહ્મણ ધર્મની નવા સ્વરૂપે સ્થાપના કરી. બૌદ્ધ ધર્મ સાથે સમન્વય લાંબા કાળ સુધી ન ટક્યો. તે વખતે હિંદ ઉપર બેટ્રિયન, શક, શિથિયન, તુર્ક, કુશાન વગેરે જાતિઓએ ઉપરાઉપરી હુમલા કર્યા. પણ કુશાનજાતિ સિવાય બીજી જાતિ લાંબા કાળ સુધી ટકી નહીં. કુશાન સામ્રાજ્યને નેતા કનિષ્ક રાજા હતો. તેના શાસનકાળમાં બૌદ્ધસંસ્કૃતિ ચીન અને મંગેલિયા પહોંચી. બૌદ્ધ સંઘોમાં વાદવિવાદ ચાલ્ય, પરિણામે હીનયાન અને મહાયાન એ બે દળો થઈ ગયા. ૨. આ પછી ચન્દ્રગુપ્તનું રાજ્ય ચાલ્યું; એમાં અનુક્રમે ચન્દ્રગુપ્ત બીજે, સમુદ્રગુપ્ત, ચન્દ્રગુપ્ત ત્રીજો, કુમારગુપ્ત, સ્કંદગુપ્ત, વિક્રમાદિત્ય, બાલાદિત્ય વગેરે સમ્રાટે થયા. એમના રાજ્યકાળમાં બૌદ્ધધર્મ ક્ષીણ થતે ગયે. હિંદુધર્મને ખૂબ પ્રચાર થયો; સંસ્કૃત, પ્રાકૃત વગેરે જુદી જુદી ભાષાઓ અને કળાઓને વિકાસ થયો. પ્રણ લેકેએ મધ્યહિંદ ઉપર રાજ્ય કર્યું પણ છેવટે બાલાયેિ તેમને હરાવ્યા. તે પછી ઉત્તરહિંદમાં હર્ષવર્ધન રાજ્ય ઉપર આવ્યો. તે વિદ્યા પ્રેમી અને છેલ્લો બૌદ્ધસમ્રાટ હતા. હર્ષના સમયમાં જ મુસ્લિમઆરબોએ સિંધને કબજે લીધે. તે જ વખતે દક્ષિણમાં ચાલૂક્ય, પલ્લવ, પાંડચ, ચેલ વગેરે વંશેનું સામ્રાજ્ય રહ્યું. એ લેકએ બ્રહ્મદેશ, મલાયા, જાવા, મલેશિયા સુધી પિતાનું રાજ્ય વિસ્તાર્યું. તે વખતે ધક્ષણહિંદમાં ઘણું મંદિર બંધાયાં હતાં. આ મંદિરને ઉપયોગ ગામની શાળા, ચેરા, પંચાયતની કચેરી, રક્ષણના સ્થાન તરીકે કરવામાં આવતો. એ જ અરસામાં દક્ષિણહિંદમાં શંકરાચાર્ય થયા. તેમણે હિંદની સાંસ્કૃતિક એકતા ટકાવવા તથા સંન્યાસી સંસ્થા
સ્થાપવામાં ફાળો આપે. ચારે ખૂણામાં મઠ સ્થાપ્યા. બ્રાહ્મણને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com