________________
૧૨૦
આગળ વધવાના વિચાર તેણે માંડી વાળ્યો. સૈનિકે કંટાળી ગયા હતા. ત્યાંથી પાછા ફરતાં બેબિલેનમાં પશ્ચાત્તાપપૂર્વક સિકંદરનુ મૃત્યુ થયું. એ પછી જુદા જુદા ભાગામાં એનું રાજ્ય વહેચાઈ ગયું હતું. ૩. એ જ વખતે ચન્દ્રગુપ્ત મૌર્ય ચાણુકચની સલાહથી તક્ષશિલામાંથી સિકંદરની સેનાને હાંકી કાઢી, પોતે કબ્જે લીધેા; અને પાટલિપુત્રના રાજા નંદને હરાવી રાજ્ય જમાવ્યું. સિલ્યૂકસે હિંદુ ઉપર ચડાઈ કરી, તેને સખત હાર આપી; કાખુલ, તેહરાન, ગાંધાર વગેરે પ્રદેશ કબજો કર્યા. આ રીતે કાબુલથી બગાલ સુધી મૌર્ય – સામ્રાજ્યને વિસ્તાર ધીમે ધીમે થઈ ગયા. નહેરે, સડા, રાજ્યવ્યવસ્થા, સમાજવ્યવસ્થા તે વખતમાં બહુ સારી હતી. ચાણકયે કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં તે વખતની રાજ્યવ્યવસ્થા, લેકવ્યવસ્થા અને ધર્મવ્યવસ્થાનું સુંદર નિરૂપણ કર્યું છે. એ યુગમાં વૈદિકધર્મ, જૈનધર્મ અને બૌદ્ધધર્મ એ ત્રણેયના પ્રેરક બળા જાગૃત હતા. લેાકેા અને લોકસેવા (બ્રાહ્મણા) જાગૃત થઈ ગયા હતા, એટલે જ મૌર્યસામ્રાજ્ય સુદૃઢ બની શકયું.
તા. ૩-૮-૬૧
વિશ્વઈતિહાસની રૂપરેખા
૧. ચન્દ્રગુપ્તના અવસાન પછી બિંદુસાર ગાદીએ આવ્યા. એના રાજ્યકાળમાં ગ્રીક અને પશ્ચિમ એશિયાની પ્રશ્ન સાથે વધારે સંપર્ક સધાયા. ઈ. પૂ. ૨૬૮માં અશાક ગાદીએ આવ્યો. મે વર્ષે કલિંગ ઉપર ચડાઈ કરી, તેમાં લાખા લેાકા માર્યા ગયા. આ ખૂનરેજી જોઈને અશોકને યુદ્ધ પ્રત્યે વિરક્તિ થઈ અને તેણે ધર્મનિષ્ઠ થઈ ને ધરક્ષા અને ધર્મપ્રચાર માટે પ્રયત્નો કર્યા. રાજ્યમાં ધણા સુધારા કર્યાં. વિદેશામાં બૌધમ ને પ્રચાર કર્યો. સાર્વજનિક
સ...સ્થા સ્થાપી. વિદ્યાની ખૂબ જ ઉન્નતિ કરી. લગભગ ૫૦ વર્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com