________________
૧૩૦
લિક પરિસ્થિતિ પર છે, માટે ભૂંગાળનું જ્ઞાન ધર્મ, અધ્યાત્મ, સમાજ રચના વ.ની દિએ જરૂરી છે. એટલા માટે જ જૈન, બૌદ્ધ, હિંદુ, મુસલમાન અને ખ્રિસ્તી ધર્મનાં શાસ્ત્રમાં ભૂગાળનુ` વર્ણન કરવામાં આવ્યું છે. ક ગ્રંથમાં કરેલ ક્ષેત્રવિપાકી ક પ્રકૃતિનું વર્ણન ભૂગાળનું મહત્ત્વ બતાવે છે. મેાટે ભાગે માનવજીવન ઉપર ભૌગાલિક પરિસ્થિતિની અસર થાય છે, માણસ પોતાની ઇચ્છા પ્રમાણે જીવન ઘડી શકતા નથી; ઘણે ભાગે પોતે જે ભૌગાલિક પરિસ્થિતિમાં રહેતા હોય, તે જ તેના જીવનને ઘડે છે. ૨. ભૌગાલિક પરિસ્થિતિમાં ૫ તત્ત્વાને સમાવેશ થાય છેઃ— ૧. જમીનને પ્રકાર, ૨. આમાહવા, ૩. સ્થાન, ૪. વનસ્પતિ, ૫. પ્રાણીઑ. ૩. આખી દુનિયાને આજે ૫ મહાદ્વીપામાં વહેચીએ છીએઃ—૧. એશિયા, ૨. આફ્રિકા, ૩. યુરોપ, ૪. ઓસ્ટ્રેલિયા અને ૫. બન્ને અમેરિકા. જમીના ત્રણ પ્રકારની છેઃ પહાડી, ઉચ્ચપ્રદેશવાળી અને મેદાનાવાળા. આ ત્રણે પ્રકારની જમીનની જુદી-જુદી વિશેષતાઓને લીધે જુદાજુદા પ્રકારની સંસ્કૃતિ ખીલે છે, જ્યાં નદીએ અને મેદાને વધારે હોય ત્યાં ગીચ વસતિ હોય છે, વહેપારધંધા, ખેતી, ઉદ્યોગા વગેરે વધારે ખીલે છે. ૪. આમેાહવાની માનવજીવન ઉપર ૭ પ્રકારની અસર થાય છેઃ ૧. શરીર ઉપર, ૨. ખારાક ઉપર, ૩. વસ્ત્રા ઉપર, ૪. ધરની બાંધણી ઉપર, ૫. ધંધા ઉપર, ૬. વસતિ ઉપર, ૭. પ્રકૃતિની વિલક્ષણતા ઉપર, ૮. સંસ્કૃતિના વિકાસાવિકાસ ઉપર. પં. દુનિયાના મુખ્ય કુદરતી પ્રદેશા ( જેમને દેશ, રાજ્ય કે ખંડના બુધના નથી ) આ પ્રમાણે છેઃ ૧. વિષુવવૃત્તના જંગલા, ૨. ઉષ્ણુકટિબંધના ઘાસના મેદાન, ૩. ગરમ રણના પ્રદેશ, ૪. માસમી પવનાના પ્રદેશ, પ. ભૂમધ્ય સમુદ્રની આખેાહવાના પ્રદેશ, ૬. પાનમરતા જગલાના પ્રદેશ, છ. સ્ટેપ પ્રદેશ, ૮, શ‘કુદ્રુમ જંગલાના પ્રદેશ, ૯. ટુંડ્ર પ્રદેશ, ૧૦. ચીનપ્રકારની આબાહવાના પ્રદેશ. ૬૧. સેટ લારેન્સ પ્રકારની આખેાહવાના પ્રદેશ. આ બધા પ્રકારના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com