________________
૧૩૪
૬. પશ્ચિમના વૈજ્ઞાનિકે આરોગ્ય અને રક્ષણના ક્ષેત્રે વિજ્ઞાનને. ઉપયોગ કરે છે; એવો ઉપગ ભારતમાં આયુર્વેદ અને શાસ્ત્રવિજ્ઞાનના માધ્યમથી એ બન્ને ક્ષેત્રે થયો જ છે. ભારતમાં જ્યારે સિદ્ધિઓ મેળવવા અને નરસંહાર કરવામાં ઉપયોગ થવા લાગે, ત્યારે એને છેદ ઊડાડવો પડ્યો. આમ દ્રવ્ય વિજ્ઞાનમાં બંને વચ્ચે કાંઈ ફરક નથી. ૭. બીજું રાસાયણિક વિજ્ઞાન છે. ભારતમાં નાગાજુન વગેરેએ અનાસક્તિ દ્વારા વિમાન ઊડાવવા, જંતુનાશ કરવા, છÉનમર્દન દ્વારા ભસ્મ બનાવવા, અણુ-પરમાણુમાં રસવિજ્ઞાનને ઉપયોગ કર્યો. યાજ્ઞિક લેકે અને કર્મકાંડીઓ ચમત્કાર અને અંધ વિશ્વાસ ફેલાવવા લાગ્યા અને કેને છેતરતા. એટલે રસાયણિક વિજ્ઞાનને દુરુપયોગ પણ ભૂતકાળમાં આ રીતે થયો. આજે વિજ્ઞાનને ઉપયોગ નરસંહારમાં થાય છે, માટે આજે વિજ્ઞાનની સાથે અધ્યાત્મના જોડાણની જરૂર છે.
તા. ૧૨-૧૦-૬૧
૧. ભૌતિક વિજ્ઞાનનાં બે અંગે– પદાર્થ વિજ્ઞાન અને રાસાયણિક વિજ્ઞાન ઉપર આપણે વિચારી ગયા. ભૂગર્ભ વિજ્ઞાનમાં પૃથ્વીના પેટાળમાં ક્યા ક્યા પદાર્થો છે? કેવી રીતે બને છે? એને શે ઉપયોગ છે? એ બધા વિષયે આવી જાય છે. ભૂગર્ભ વિદ્યાને ઉપયોગ માનવ જાતિના હિત અને સગમાં કરવામાં આવે તે વિકાસ ઝડપી થાય. ૨. જ્યોતિષ વિજ્ઞાન–આકાશમાં રહેલા ગ્રહ, નક્ષત્રો, તારાઓ વ.ની શોધ ભારતમાં થઈ પણ અહીં એને દેવ અને ચમત્કાર સાથે જોડવામાં આવ્યા; તેથી જ્યોતિષ વિજ્ઞાનથી વિશેષ ફાયદો ન થયે, પરંતુ પાશ્ચાત્ય જ્યોતિષ વિજ્ઞાનીઓએ સૂર્યના કિરણે દ્વારા તાપ, વીજળી, પ્રકાશ, વિટામીન વગેરે તરોની શોધ કરી. ચન્દ્રક અને મંગળગ્રહની યાત્રા અને વસાહત માટે પુરુષાર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com