________________
૧૩૮
નીતિ છે. આ બધા આજની વિશ્વરાજનીતિના જુદા જુદા ગા છે. ભારત સક્રિય તટસ્થ બળ છે. મુસ્લિમ રાષ્ટ્રો હજુ ધાર્મિક ઝનૂનને લીધે આ સક્રિય તટસ્થ નીતિમાં સ્પષ્ટ નથી.
તા. ૨૬-૧૦-૬૧
૧૪
ભારતના રાજકીય પક્ષે
૧. વિશ્વના રાજનીતિક પ્રવાહો જોયા પછી હવે ભારતના રાજનીતિક પક્ષેા કયા કયા છે? અને તેમાં અનુબુધ વિચારધારાને મેાગ્ય કયા પક્ષ છે? એ વિચારવાનું છે. ૨. રાજકીય પક્ષામાં ત્રણ વસ્તુએ જોવી જોઈએ. ૧. એનેા પાયા શું છે? ૨. એનું પ્રેરકબળ શું છે? ૩. એને ઉછેર કત્યાં અને કેવા સાગામાં થયા છે? સામ્યવાદના પાયે મજૂર સત્તાવાદ છે; એટલે કે સત્તા દ્વારા મજૂર સરમુખત્યારી ઊભી કરીને, કેટલાક બુદ્ધિ જ્વીએ દ્વારા સત્તા ભાગવવી, એ પાયા છે. એનું પ્રેરક બળ છે શ્રમિકામાં તીવ્ર અસંતોષ ઊભા કરાવી વર્ગ સંધષ (અશુદ્ધ સાધનેાથી) ઊભા કરાવવા. સામ્યવાદના ઉછેર અહીં નથી થયા. આ હિં...સાવાદી કે તેાાનવાદી પક્ષ ભારતીય સંસ્કૃતિને અનુકૂળ નથી. કામવાદી પક્ષામાં હિંદુમહાસભા, મુસ્લિમલિગ, રામરાજ્ય પરિષદ, જનસંધ વગેરે છે. એમને પાયા હિન્દુ કે મુસલમાનેનું રાજ્ય સ્થાપવું, હિંદુરાષ્ટ્રવાદ કે મુસ્લિમરાષ્ટ્રવાદ છે. એનુ પ્રેરક બળ મૂડીવાદીએ, ધમજીવીઓને પ`પાળવા, ધર્માંને નામે લેાકાને ઉશ્કેરવા; એ છે. એને ઉછેર જો કે હિંદુસ્તાનમાં થયા છે, પણ ભારતની વિકૃતિને અનુરૂપ થયા છે. કામવાદ ભારતને માથે કાળા કલંક સમા છે. કામવાદને લીધે ભારતે બાપૂજી જેવા રાષ્ટ્રપિતાને ગુમાવ્યા. કામવાદી રમખાણાથી દેશને અપાર નુકસાન થયું છે, દેશના ભાગલા પણુ એનાથી જ પડ્યા છે. મૂડીવાદી પક્ષામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com