________________
૧૪૦
દિશામાં જનતાને વિકાસ કરવો, એ રહ્યું છે. એને ઉછેર ભારતમાં થયે છે, ભારતીય સંસ્કૃતિનું દૂધ પીને એ ઉછરી છે. તપ-ત્યાગબલિદાનના કાર્યક્રમો દ્વારા એ ઘડાઈ છે. સ્વરાજ્ય પહેલાને એને ભવ્ય ઇતિહાસ છે. ભારતના ઊંચકેટિના સેવાભાવી અને બુદ્ધિશાળી પુરુષો તથા મહાત્મા ગાંધીજીને એના ઘડતરમાં મુખ્ય ફાળે છે. આજે પણ આંતર્રાષ્ટ્રીય ક્ષેત્રમાં ભારતની તટસ્થનીતિ અને સંસ્કૃતિને અનુકુળ બીજે કાઈ પક્ષ કામ કરી શકે એમ નથી. કોંગ્રેસની સામે વિરોધ પક્ષે હોવા જોઈએ, એમ પાશ્ચાત્ય લોકશાહી તરફ મીટ માંડનારા લેકે કહે છે, પણ ભારતીય લેકશાહી પ્રમાણે પૂરક બળ અને પ્રેરક બળ હોવાં જોઈએ, વિરોધ પક્ષની જરૂર નથી.
તા. ૨-૧૧-૬૧
વિશ્વમાં અનીતિના પ્રવાહ
૧. ભારતમાં અર્થકારણ સાથે ધર્મબુદ્ધિ રહી છે, એટલે આર્થિક ક્ષેત્રમાં સત્ય-અહિંસા, ન્યાય વ. ની દષ્ટિએ કામ થયું છે.
ત્યાગ કરીને ભગવ' એ સૂત્ર ઉપનિષકારોએ આપ્યું. વસ્તુપાલ, તેજપાલ, વિમલશાહ વગેરેએ સંપત્તિ કમાવી, પણ એમણે પિતાની સંપત્તિને ઉપયોગ સ્થાપત્યકળા અને સંસ્કૃતિના સ્થળે માટે કર્યો. પિત કળા અને ધર્મારાધનાને આનંદ માણવાને બદલે સૌ એને આનંદ માણી શકે, એમ જ પોતે જ સ્વાદિષ્ટ ભેજનને સ્વાદ લેવાને બદલે સૌ થોડોડે પ્રસાદ લઈ સ્વાદ લઈ શકે, એ વસ્તુ મંદિરમાં ગોઠવાઈ નૃત્ય અને સંગીતકળાને આનંદ સૌ સરખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com