________________
૧૪૪
અંક ૧ ૨ ૩ ૪ ૫
અક્ષર ન, મ, ણ ગ, ર ધ ધ દ ચ જ ઝ ૫ ય વ
સંકેત ૧ માં ર ગા ૩ ઘી ૪ ચા ૫ પાઉં
અંક ૬ ૭ ૮ ૯
અક્ષર સંકેત છે, ક, ફ, ખ ૬ ફઈ ત, થ ૭ સીતા ટ, ઠ, ડ, ઢ ૮ સેટી લ, ળ, ફ, બ, ભ ૯ સાલ શ, ષ, સ ૧૦ નસ
- તા. ૨૦-૭-૬૧
અવધાનને પ્રયોગ ૧. આ જીવનમાં કેટલીક વાત યાદ રાખવા જેવી અને કેટલીક ભૂલવા જેવી હોય છે. યાદ રાખવા જેવી જે યાદ રાખવી હોય અને ભૂલવા જેવીને ભૂલવી હોય તો તે માટે અવધાનકળા શીખવી જોઈએ. એથી માણસમાં એકાગ્રતા આવે અને ઊંડો ઉતરે તે પ્રભુપ્રાપ્તિ કે આત્મજ્ઞાન થાય. દરેક માણસમાં સ્મરણ શક્તિ તે પડેલી છે માત્ર એને વિકસાવવા માટે પ્રથમ એકાગ્રતા જોઈએ. સ્મરણ શક્તિના અગાઉ બતાવેલ બે માર્ગોમાંથી કલ્પનાને માર્ગ સહેલો છે. એમાં ચાક્ષુષ શક્તિ અને શ્રવણશક્તિ એ બે કામ કરે છે. એક પાત્રને યાદ કરવું હોય તો તેને માથે શું હતું, પગે શું હતું, એ ઉપરથી બીજી તસંબંધિત વસ્તુઓ યાદ આવી જાય છે. એટલે પહેલાં બતાવેલ સંકેત અને અક્ષરે યાદ રાખી તે તે શબ્દોની સાથે ગોઠવી દેવા જોઈએ. દા. ત. કોઈએ કહ્યું કે ૯ આંક સાથે સુખશબ્દ યાદ રાખ છે, હવે ૯ની સાથે સંતશબ્દ સાલ છે, એની સાથે સુખને ગોઠવવું પડશે કે “સાલ ઓઢવાથી સુખ થાય છે.” એનું ચિત્ર પણ ભેજામાં કલ્પી લેવું પડશે કે સાલ ઓઢેલે માણસ છે, તે સુખ ભગવે છે. આમ જે અંકની સાથે જે શબ્દ ગોઠવવાનું કહે તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com