________________
૧૨૦
ક્રાંતિઓની અસર દુનિયા ઉપર થઈ; એ ત્રણે રાજ્ય દ્વારા થઈ. તેને પરિણામે નીચલાથર કે સાચા ધર્મનું બળ ન વધ્યું. ક્રાંતિનાં સાધને હિંસક હતા; તેથી તેના ખોટા પ્રત્યાઘાતો ઊભા થયા. ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે મૂડીવાદ વ; શેષણ વધ્યું. સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદ વધ્યા. ૧૯૧૪માં ૪ વરસ સુધી યુદ્ધ થયું ૪. ૧૯ભી સદીમાં જર્મનીમાં કાર્લ માકર્સ થયે. એ સામ્યવાદને જનક થયે. એણે રાજકીય તથા સામાજિક પદ્ધતિમાં પરિવર્તન કર્યું પણ ધર્મની સાથે એને અનુબંધ ન રહ્યો, પરિણામે હિંસા, ભય, ત્રાસ અવિશ્વાસ વગેરે દૂષણે રહી ગયા. ૫. હિંદમાં અંગ્રેજોનું શાસન હતું તે વખતે કારીગરે, ખેડૂતો, મજૂરે વગેરેની દુર્દશા હતી, શેષણ સરિયામ ચાલતું હતું. હિંદુધર્મમાં સામાજિક સુધારા થયા ખરા, પણ રાજ્ય સાથે સારી પેઠે અનુબંધ નહોતે જોડાયે, ગાંધીજીએ ચારે અનુબંધને મેળ બેસાડ્યો, કોગ્રેસ સંસ્થા દ્વારા શુદ્ધ સાધનથી સગી અહિંસક ક્રાંતિ કરી, જેને પરિણામે હિંદ સ્વતંત્ર થયું. અહીની ક્રાંતિ જનતા દ્વારા થઈ છે, જ્યારે બીજા દેશમાં રાજ્ય દ્વારા ક્રાંતિ થઈ છે.
વિધભૂગોળનું દિગ્દર્શન ૧. બીજા ગ્રહની જેમ પૃવી પણ એક ગ્રહ છે. બીજા ગ્રહ કરતાં પૃથ્વી-ગ્રહ આપણાથી વધારે નજીક હોવાને લીધે તરત અને વધુ અસર થાય છે. વિશ્વની સાથે વાત્સલ્ય સાધવા માટે વિશ્વની પૃથ્વી તથા ત્યાં વસતા પ્રાણુઓ, મનુષ્ય, સંસ્કૃતિ, રહેણુકરણી, રીતરિવાજો, ધંધાઓ, જીવન જીવવાની રીત વગેરેનું જ્ઞાન હોવું જોઈએ. એટલા માટે જ આ પૃવીને માતા તથા પિતાને તેના પુત્ર માનીને સમગ્ર પૃથ્વીમાં વસતા લેકે સાથે આદાનપ્રદાન કરી વાત્સલ્ય સાધવા પ્રેરાયા હતા. ઇતિહાસ સર્જન, રાજ્ય વ્યવસ્થા, સર્વાગી વિકાસ, સંસ્કૃતિની ખીલવણ વગેરેને આધાર પણ ભૌગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com