________________
૧૨૨
ખૂબ વિરોધ થયે, ધર્મો પ્રાયઃ રાજ્યાશ્રિત બની ગયા હતા, કે પણ વ્યવસ્થિત ન હતા.
તા. ૧૦-૮-૧
૧. શરૂઆતમાં રામ અને ગ્રીસના નગરરા વચ્ચે બહુ ફરક ન હતું, પછી બીજી જાતિઓને હરાવી રેમે પિતાનું રાજ્ય વિસ્તાર્યું. ઈટલીના મોટા ભાગને સમાવેશ કર્યો. આખા મુલકને વહીવટ રેમમાંથી થતો. આ એક મર્યાદિત તંત્ર જેવું હતું. આમાં જમીનમાલિકનું પ્રભુત્વ હતું. રાજ્યવહીવટ સેનેટ ચલાવતી, તેના સભ્યોની નીમણુક બે કાઉંસિલ કરતા હતા. આમ રેમની પ્રજા બે ભાગમાં વહેચાઈ ગઈ હતી. ૧. પેટ્રિશિયન (જમીનદાર, અમીરવર્ગ), ૨.
લેબિયન (સામાન્ય પ્રજાવર્ગ). લેબલેકેની પાસે સત્તા કે ધન ન હતા. આ બે વચ્ચે સતત સંધર્ષ ચાલતો. લેબલેકેને ભાગે નાના ટુકડા આવ્યા. ગુલામી પ્રથા અહીં વ્યાપક રૂપમાં હતી. રામ અને કાર્યેજ વચ્ચે લડાઈ જામી, તેમાં રામ જીત્યું. રોમ હવે બધાને જીતીને સર્વોપરિ સામ્રાજ્ય બની ગયું હતું. આટલા મુલકે જીતવાને પરિણામે રેમમાં વૈભવ-વિલાસ વધ્યા. ગરીબલકે ગરીબ જ રહ્યા, ધનિકલોકે આ લેકેને ફોસલાવવા માટે રમતગમત, સર્કસ, હરીફાઈ વ. ગોઠવતા. પ્રેક્ષકેના મનરંજન માટે લેડીએટર–ગુલામે તથા કેદીઓને આમરણ લડાવતા; પરિણામે સ્પોર્ટકસ નામના
લેડીએટરની સરદારી નીચે દલિત લેકેએ બંડ કર્યું. એ લેકને નિર્દયતાથી દાબી દેવામાં આવ્યા. એક જ દિવસમાં ૬ હજાર ગુલામેને ક્રસ ઉપર વીંધી નાખવામાં આવ્યા. આ પછી રોમમાં સાહસિકે અને સેનાપતિઓનું મહત્વ વધ્યું. એમાં પેપી અને જ્યુલિયસ સીઝર પ્રખ્યાત થયા. જ્યુલિયસ સીઝર પછી એકટેવિયસ ઍપરર ( સર્વસત્તાધીશ) બન્યા. તે વખતના કવિઓ અને સાહિત્યકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com