________________
અનુબંધ વિચારનાં અંગે
કરે છે. કામ કર્યું છેસા( સંયુક્ત
૧. અનુબંધ વિચારના ચાર અંગો આજના યુગે આ રીતે વિચારવા પડશેઃ ૧. જનસંગઠન (ગ્રામસંગઠન, નગરમાં માતૃસંગઠન અને મધ્યમવર્ગ–મજૂરસંગઠને), ૨. રચનાત્મક કાર્યકરેનું સંગઠન, ૩. રાજ્યસંગઠન(દેશમાં કોંગ્રેસ અને દુનિયામાં યૂન) અને ૪. ક્રાંતિપ્રિય સાધુ વર્ગ. જૈન અને બૌદ્ધ ધર્મમાં સાધુસાધ્વી અને ગૃહસ્થ સાધક-સાધિકા એ બન્નેને સાથે લીધા છે, એ દષ્ટિએ જોકસંસ્થા, ધર્મસંસ્થા અને રાજ્યસંસ્થા એ ત્રણ અંગો થાય છે; પણ આજે ચાર અંગે લેવાં પડશે. ૨. આજે દુનિયામાં વ્યવસ્થિત અને અસરકારક કામ કરનારી રાજ્યસંસ્થા છે. એમાં પણ અનેક સંગઠને છે. પણ ભારતીય સંસ્કૃતિ અને સત્ય-અહિંસાની દિશામાં જેણે પહેલાં કામ કર્યું છે, અને કરી શકે તેવી દેશમાં સંસ્થા છે – કોંગ્રેસ અને દુનિયામાં છે યૂને(સંયુક્ત રાષ્ટ્રસંસ્થા). એ બન્નેની સાથે બાકીની ત્રણ સંસ્થાઓને અનુબંધ જોડવો પડશે, તે માટે પહેલાં રાજ્યસંસ્થાઓને લઈને ઘડતર કરવું પડશે અને ઘડતર વખતે અનુબંધના પૂર્વોક્ત બધાં પાસાંઓને વિચાર કરવો પડશે. જે આ રીતે રાજ્યસંસ્થાનું ઘડતર નહિ થાય તો તે બાકીની ત્રણ સંસ્થાઓના કામમાં ડગલે ને પગલે ડખલ કરશે, ત્રણેયના ક્ષેત્ર અને સ્થાનને કજે કરશે, તે આ સંસ્થાઓને જ ભારે પડશે. સામ્યવાદી, તોફાનવાદી, હિંસાવાદી, કેમવાદી કે મૂડીવાદી બળે જે ધસી આવ્યા તે સમાજ વ્યવસ્થાને વેર વિખેર કરી નાખશે, મોટામાં મોટા ક્રાંતિકારનું પણ તે વખતે નહિ ચાલવા દે; સંસ્થાનવાદની પકડથી વિશ્વ મુક્ત નહીં થાય, ભારતમાં ત્યાગપ્રધાન સંસ્કૃતિને બદલે ભોગપ્રધાન સંસ્કૃતિ અડ્ડો જમાવી લેશે; પંચશીલના ભુકકા બેલાવી દેશે; યૂને જેવી આંતર્રાષ્ટ્રીય રાજ્ય સંસ્થામાં પણ
રાવે પડશે;
9
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com