________________
૧૦૨
દિલમાં છે. મ. ગાંધીજીએ ગામડામાં જે પ્રયાગા કર્યા તેમાં સફળ થયા. (૩) રામના ૧૪વર્ષના વનવાસમાં ગામડાંએ અને વનવાસીએના વધારે સંપર્ક થયા, તેમણે પ્રેમ અને સેવા આપી. વાનરજાતિએ સાંસ્કૃતિક યુદ્ધમાં સહયોગ આપ્યો. ૪. ભ. કૃષ્ણે સરમુખત્યારશાહી તત્ત્વા સામે નેસડામાં રહેનારાં ગાપ ભાઈબહેનને પ્રેમતત્ત્વ પાઈને તૈયાર કર્યા. અને તેમના સહયાગથી વિજય મેળવ્યા. ૫. ભ. મહાવીર બુદ્ધના યુગમાં સાધુએ ગામડે-ગામડે પગપાળા ક્રૂરતા હતા, તેથી લાકામાં નવું જોમ આવ્યું, લેાકભાષામાં ધર્મ તત્ત્વા ગ્રામાએ પીધાં. ૬. સાધુસન્યાસીએ, બ્રાહ્મણેા, વસવાયા, ઠાકુરા, વાણિયા વ. બધાયને ગામડાં પોષે છે. પોતે ભૂખ્યા રહી વિશ્વને પેષનાર ગામડામાં બે ખામીઓ છે—૧. રૂઢિચુસ્તતા અને ૨. દુનિયાના પ્રવાહોની અણુસમજ. આ ઊણપે! એના નૈતિક સગાના હોય તે જ પુરાય, અને એની ખૂબીએ બહાર આવે. દાંડતત્ત્વા, લાંચિયા અમલદારા, શાષક મૂડીવાદીએ વ. ની સામે ગ્રામસગઠન હોય તેા અહિંસક પ્રતીકાર કરીને એમનાં અનિષ્ટોને જાકારો આપી શકે અને રાજ્યની શુદ્ધિ કરી શકે, કૉંગ્રેસનુ* પૂરક બનીને તેને વિશ્વ સુધી પહાંચાડી શકે.
તા. ૧૯-૯-૧
હું
અનુબધ વિચારધારામાં જનસંગઠનેાનું સ્થાન
(૧) ભારતના ગામડાંમાં ૫ તત્ત્વા પડેલ હોવા છતાં, ગામડાં એની બહુસ×ખ્યક પ્રશ્ન વેરવિખેર હેાઈ, એમનુ* વ્યવસ્થિત સંગઠન નથી, એટલે જ અહિંસક રીતે ગામનું સર્વાંગી રક્ષણ કરી શકતા નથી. ૨. ચૂંટણીમાં બહુમતિ ગામડાની હોવા છતાં વ્યવસ્થિત સંગઠન ન હોવાને લીધે કાંગ્રેસ ઉપર એનું વજન પડતું નથી અને વન વગર કાંગ્રેસની શુધ્ધિ થઈ શકતી નથી, લેાકશાહીનું અસલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com