________________
૧૧૨
જોડાણ થાય છે. પૃથુરાજા (શદ્રોની સાથે ઋષિઓને અનુબંધ થાય છે. આ પછી ભ. મહાવીર અને બુદ્ધ વખતે જુદા-જુદા પ્રસંગે શ્રમણ અને બ્રાહ્મણોને અનુબંધ થાય છે, પણ કાંતે બ્રાહ્મણે શ્રમણ સંસ્થામાં વિલીન થઈ જાય છે, કાંતિ અતડા રહે છે. એથી બન્ને વચ્ચે ઠેષ, ઈર્ષ્યા વ. વધે છે. આજે વૈદિક સંન્યાસીઓ અને શ્રમણો વચ્ચે પણ જે ભેદભાવ છે, તેને તેડ પડશે. અને એ બનેએ નવાં બ્રાહ્મણે (રચનાત્મક કાર્યકરો સાથે અનુબંધ જેડ પડશે. આજે આ બન્નેને અનુબંધ ન જોડાવાનાં કારણે આ છે – ૧. સર્વોદયી, રચનાત્મક કાર્યકરને શ્રમણ સંન્યાસીઓ પાસેથી સ્થૂળ ઉત્પાદક શ્રમને આગ્રહ ૨. સંકુચિત દષ્ટિ અને દુનિયાના પ્રવાહનું
અજ્ઞાન જેઈને કાર્યકરે આકર્ષાતા નથી. સાધુસંન્યાસીઓની ૨. કાર્યકરે પ્રત્યે એ દષ્ટિ છે કે એ તે ગાંધીવાળા છે, ત્યાગી નથી, રાજકારણના માણસે છે. ૫. અનુબંધ વિચારધારાના પ્રયગમાં સર્વાગી દષ્ટિવાળા જે કાર્ય કરે છે, તેમનું કાંતિપ્રિય સાધુસંન્યાસીઓ પ્રત્યે સહજ આકર્ષણ એટલા માટે છે કે આમાં અનુબંધ દષ્ટિ છેડીને કોઈ કાર્યકર ચાલતું નથી. સર્વોદયી કાર્યકરેને મન અનુબંધની કઈ કિંમત નથી; સાધુસંન્યાસીઓ પ્રત્યે ઘણું છે. કેગ્રેસને શુદ્ધ કરવાથી દૂર ભાગવાની મનવૃત્તિની જેમ આમાં પણ પલાયનવાદી મને વૃત્તિ છે. ૬. આજે જે વિશ્વના બધા પ્રશ્નોને તપત્યાગ બલિદાનની અહિંસક પ્રક્રિયા દ્વારા ઉકેલવા હોય તે પિપિતાની મર્યાદા સમજી એ બન્ને-સાધુ અને જનસેવકે-એ અનુબંધ રાખવે અનિવાર્ય જરૂરી છે. એકથી કામ ચાલશે નહીં..
તા. ૭-૧૧-૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com