________________
૧૦૯
શહેરી લેકની નેતાગીરી આવી છે; મજૂર-મહાજન ઉપર પણ આજે નૈતિક–પ્રેરકબળ ન હોવાને લીધે આ સંગઠન અને ઇન્સ્ટ્રક સંગઠનમાં અર્થલાભ અને લેભ ચાલે છે; નીતિનાં તત્ત્વ ખૂટતાં જાય છે. એટલે મજૂર-મહાજન, ઇન્ક તેમજ મધ્યમ વર્ગનાં સંગઠને અને માતૃસમાજો (જે શહેરોમાં સ્થપાયાં છે, તેમને નૈતિક દોરવણી આપનાર બળ મૂકવું પડશે. આજે એ બળ વિશ્વાત્સલ્ય પ્રાયોગિક સંઘ છે. એની સાથે ઇન્કના સંબંધે વધતા જશે અને રાજકીય ક્ષેત્રે કોગ્રેસ સાથે સંબંધ તે રહેશે જ. ૨. નગરજન સંગઠનેમાં અત્યારે જે માતૃસમાજે છે તે બધાં ક્ષેત્રમાં નારીજાતિના સર્વાગી વિકાસ માટે કામ કરશે. એવી જ રીતે મધ્યમવર્ગ અને મજૂરોનાં સંગઠને થશે તે શહેરો ગામડાનાં શેષક મટીને પિષક ને પૂરક બનશે.
તા. ૨૪-૧૦-૬૧
૧૪
સર્વાગી અનુબંધવાળું જનસેવક સંગઠન ૧. અનુબંધ વિચારમાં ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓના માર્ગદર્શને નથી સમાજમાં પ્રત્યક્ષ રચનાત્મક કામ કરનારા જનસેવકે હશે. એવા જનસેવકોમાં ગાંધીજીએ દશ ગુણ બતાવ્યા છે. આજે સંદર્ભ અને પરિસ્થિતિ બદલાઈ છે, આખું વિશ્વ નજીક આવ્યું છે, ત્યારે અનુબંધની દષ્ટિએ એમાં કેટલાક વિશિષ્ટ ગુણે હેવા જોઈએ. આમ તે વિશ્વ વાત્સલ્ય સાધકની નીતિનિષ્ઠા અને વ્રતનિષામાં સામાન્ય ગુણો તે આવી જ ગયા છે, વિશિષ્ટ ગુણો ૮ હેવા જોઈએ, તે આ પ્રમાણે-૧. પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહ ત્યાગની તૈયારી હોવા છતાં સર્વાગી અને સર્વક્ષેત્રિય સ્પષ્ટદર્શન ન હોય તે તે માનવજીવનનાં બધાં ક્ષેત્રે પૈકી કાં તો સામાજિક, રાજકીય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com