________________
૧૦૧
આ પેાતાનું સ્વત્વ ખાઈ ખેસશે. એટલા માટે કૉંગ્રેસની સાથે પૂરક ખળ (જનસંગઠન) અને પ્રેરક બળ (જનસેવક સંગઠન) ના અનુબંધ વહેલી તકે ક્રાંતિપ્રિય સાધુએએ જોડી દેવા જોઈ એ. ક્રાંતિ પ્રિય સાધુએ અને લેાક સેવાની જ્વાબદારી છે કે તેઓ આ બધી સંસ્થાનુ ધડતર અહિંસા સત્ય ન્યાયની દિશામાં કરે.
તા. ૨૯-૮-૬૧
'
અનુબંધ વિચારધારામાં જનસંગઠનાનું સ્થાન
(૧) અનુબંધ વિચારધારાના ૪ અંગામાં પાયાનું અંગ જનસંગઠન છે. આજે રાજ્ય સંસ્થાએ ચારે બાજુથી ભીડા લીધે છે, એને નાથવા માટે આશાપ્રદ ખળ જનસંગઠન છે. જનસ ગાનામાં સૌથી પહેલાં ગામડું લેવું પડશે; કારણ કે ગાંધીજીએ સૌથી પહેલાં રાજ્યને પકડીને એમાં શુદ્ધિ કરી, છેલ્લે સેવકસંગઠનની વાત કરી; પણ તેની સાથે લેાકેાનું સંગઠન ન હોય તેા આખી દુનિયાને ભારત ન પહોંચી શકે. કાંગ્રેસ યૂને કરતાં શક્તિશાળી બની શકે, જો લાકસગઢને એમાં પૂરક બને, ખીજા દેશા કરતાં ભારત કૃષિ પ્રધાન દેશ છે, સંખ્યા બળ પણ ચીન પછી ભારતમાં છે; જનસંગઠનને અવકાશ પણ ભારતમાં વધારે છે. ભારતનુ એકમ, લાકશાહીનું મૂળ, કૉંગ્રેસના આત્મા, ભારતીય સ ંસ્કૃતિનું પ્રતીક ગામડુ` છે. બ્રિટિશ શાસન પછી ગામડું યંત્ર અને પાશ્ચાત્ય ભોગવાદની ધમાલમાં ચુંથાઈ ગયું છે, વેરિવખેર થઈ ગયું છે. હવે ફરીથી એ તરફ ધ્યાન આપવું પડશે. (૨) ગામડામાં ૫ તત્ત્વા પડેલાં છે— ૧. સરળતા વધારે છે, ૨. જનસંખ્યા વધારે છે, ૩. પ્રકૃતિની નજીક છે. ૪. ખારાક, પોશાક વગેરેની સામગ્રી જીવનની જરૂરીયાતા શ્રમ અને ભૂમિ છે, ૫. ભારતીય સ’સ્કૃતિના વિચાર ગામડાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com