________________
૫
બહાર રહેલી વ્યક્તિઓ અગર તે સંસ્થામાંથી નીકળીને ન વાડો ઊભું કરવા મથતી વ્યક્તિને માટે શું કરવું ? તેમાં કાળજી એ રાખવાની છે કે જે વિભૂતિ છે, જેના દ્વારા સર્વ સામાન્ય પ્રજાનું હિત થતું હોય તે તેને વિરોધ ન કરે, તેમજ કોઈ વ્યક્તિ સંસ્થામાંથી નીકળીને ન વાડો ઊભો કરવા ન મથતી હોય તેને સૈધ્ધાંતિક રીતે હળવો વિરોધ કરે; પણ જે વ્યક્તિ સંસ્થામાંથી નીકળીને સત્તા, ધન, પ્રતિષ્ઠાને વ્યક્તિગત કે કેમગત, સંપ્રદાયગત સ્વાર્થ સાધવા ન વાડે ઊભો કરે છે, તેને સખત વિરોધ કરવો. જેમ ભ. મહાવીરના શિષ્ય જમાલિ છૂટા પડ્યા, પણ નવો વાડો ઊભો ન કર્યો, તે માટે ભ. મહાવીરે હળવો વિરોધ કર્યો, પણ ગોશાલકે પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે નવ વાડે ઊભે કર્યો, તેને સખત વિરોધ કર્યો. ૪. પ્રતિષ્ઠા લાયક વ્યક્તિઓ કે સંસ્થાઓને પ્રતિષ્ઠા આપવી પણ અપ્રતિષ્ઠા લાયક વ્યક્તિઓ કે સંસ્થાઓની પ્રતિષ્ઠા તેડવી, તેને પ્રતિષ્ઠા ન આપવી; એટલું થશે તે સુસંસ્થાએનું બળ વધશે અને સમાજનું ઘડતર થશે. ૨. અનિચ્છનીય વ્યક્તિઓ કે સંસ્થાઓને પ્રતિષ્ઠા મળવાના કારણો- ૧. સભાઓમાં આગળનું સ્થાન અપાય. ૨. તે પ્રતિષ્ઠા મેળવવા માટે સાધુસંતે સાથે ફરે તે વખતે કાળજી ન રાખવામાં આવે છે. ૩. અપ્રતિષ્ઠા લાયક વ્યક્તિઓ કે સંસ્થાઓના લેખે, ભાષણમાં પ્રતિષ્ઠા અપાય, અગર તે નાની તખતી મૂકાય તે.
તા. ૧-૮-૧૧
અનુબંધ વિચારનાં પાસાએ ૧. વિશ્વને અનુબંધ જોડવા માટે ૪ વસ્તુઓ લેવી—વ્યક્તિ, સંસ્થા, સમાજ અને સમષ્ટિ. આ ચારેમાં જેનું સ્થાન જ્યાં જ્યાં
છે, તેને ત્યાં ત્યાં ગોઠવવાથી જ આ જગત વ્યવસ્થિત અને શાંતિથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com