________________
રહી શકે. બગડેલા અને તૂટેલા અનુબંધને ગ્ય રીતે નહિ સુધારવા સાંધવા કે ગોઠવવાથી જગતની વ્યવસ્થા બગડે છે, તેનું ફળ બધાયને ભોગવવું પડે છે. એટલા માટે જ અનુબંધ વિચારધારામાં પાંચમું પાસું લીધું છે. જે વ્યક્તિ કે સંસ્થાનું સ્થાન ચાલી ગયું હોય, ક્ષેત્ર ટૂંકું થઈ ગયું હોય તે પાછળ સ્થાનને યોગ્ય અને ટ્રેક ક્ષેત્રને યોગ્ય વ્યક્તિ કે સંસ્થાને પાછળ ખસેડવી અને તેના ક્ષેત્રને ટૂંકું કરવું જોઈએ. ૨. આપણે અનુબંધમાં ચાર સંસ્થાને કમ આ પ્રમાણે રાખ્યો છે ૧. ધર્મસંસ્થા (સાધુસંન્યાસી સંસ્થા), લેકસેવક સંસ્થા (સાધક સાધિકા સંસ્થા), લેક સંસ્થા અને રાજ્ય સંસ્થા. આજે ધર્મસંસ્થાએ ટૂંકી અને પાછળ પડી ગયેલ છે. લોક સેવક સંસ્થાના હાથમાં રાહતનું કામ આવેલ છે. લેકસંસ્થાને કોઈ અવાજ નથી, રાજ્ય સંસ્થા જલેબરના રોગીની જેમ ખૂબ ફૂલી ગયેલી છે. ( હેલમાછલીના પટની જેમ રાજ્યના પેટે બધાં ક્ષેત્રો ભરી લીધાં છે.) ત્યાં યથાયોગ્ય સ્થાન અને ક્ષેત્ર અપાવવા પડશે. ૩. રામયુગે રાજ્યઉપર લેકસેવકને અંકુશ હતે ખરે, પણ લેકેનું ઘડતર વ્યવસ્થિત નહોતું થયું, એને લીધે ત્રણેયનું યથાયોગ્ય સ્થાન હોવા છતાં દેબીને ને સમજાવવા કોઈ નહોતું ગયું. કૃષ્ણયુગે બ્રાહ્મણે (લેકસેવકે ) રાજ્યાશ્રિત થઈ ગયા હતા, એટલે રાજ્ય સંસ્થા આગળ આવી ગઈ અને લેકસેવક સંસ્થા પાછળ રહી ગયેલ. ભ. બુદ્ધ -મહાવીર વખતે રાજ્યસંસ્થા કરતાં ધર્મ (સાધક) સંસ્થાની મહત્તા વધી, તેથી લેક ખેંચાયા, રાજાઓ ખેંચાયા અને તેથી બ્રાહ્મણો પણ ખેંચાયા. બ્રાહ્મણોએ શ્રમણોને તે વખતે ખૂબ વિરોધ કર્યો, પણ ફાવ્યા નહીં, કારણ કે લેકે અને રાજાઓ, સાધકે શ્રમણના પક્ષમાં હતા.
તા. ૮-૮-૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com