________________
૧
૩
સર્વાંગીક્રાંતિકાર
૧. સર્વાં ́ગીક્રાંતિમાં ત્રણ વસ્તુ અનિવાર્ય છે. ૧. તે ક્રાંતિ બધાં ક્ષેત્રને સ્પર્શે ૨. વિશ્વમાં નૈતિક મૂલ્યા ન ખાવાઈ જાય, તેની કાળજી રાખે. ૩. સિદ્ધાંત માટે પ્રાણ, પ્રતિષ્ઠા, પરિગ્રહના ત્યાગની તૈયારી હોય. આ ત્રણે ઉપરથી આપણે ભ. રામચન્દ્રની સર્વાંગીક્રાંતિને ચકાસીએ. ૧. કૌટુબિકક્ષેત્રે-રઘુકુળની ચાલી આવતી પરંપરામાં એક નવા ચીલા પાડયા, મોટાભાઈ ને બદલે નાનાભાઈ ભરતને રાજગાદી અપાવી. એની અસર વિભીષણુ, સુગ્રીવ અને ભરત ઉપર પડી. કુટુંબમાં બહુપત્નીપ્રથાના ચીલા કાપીને એક પત્ની પ્રથાના ચીલા પાડયા. સિદ્ધાંતમાટે કુટુંબવિયોગ સહન કરીને વનવાસની અવધિ પૂરી થયા પછી જ અયેાધ્યા પાછા ફર્યાં. ૨. સામાજિક ક્ષેત્રે ક્રાંતિ–ચારવર્ણાને, સવિશેષે નીચલા થરના, આરણ્યક લાકને અપનાવ્યા. અનાર્ય ગણાતી રાક્ષસ, વાનર, રી છ વગેરે જાતિમાંથી સારાં સારાં રત્ને તારવ્યાં, આય–અનાય સમન્વય કર્યો. પૂરક-પ્રેરક બળ વ્યવસ્થિત કર્યું. વનવાસ વખતે પ્રજાસાથે આવતી હતી તેને સમજાવીને પાછી માકલી કે મારે સ્થાનિક સહયોગ દ્વારા જ ક્રાંતિ કરવી છે, તેમજ સીતાની શેાધ કે રાવણસાથે યુદ્ધ વખતે પણ અયોધ્યાની સેના કે પ્રજાને ન ખેાલાવી. ૩. આર્થિક ક્ષેત્રમાં મહાજન દ્વારા ક્રાંતિ કરાવી. ૪. ધાર્મિકક્ષેત્રે ક્રાંતિ-પાતે અવતારી પુરુષ હોવા છતાં ધાર્મિકપુરુષોને નમન કરતા, તેમનું વચન માનતા. પછાતગણાતા વર્ગને પ્રતિષ્ઠા આપીને ઊંચનીચના ભેદ મટાડયેા. ૫. આધ્યાત્મિકક્ષેત્રે અધ્યાત્મ અને વ્યવહારને મેળ બેસાડીને ક્રાંતિ કરી. ૬. સાંસ્કૃતિક ક્ષેત્રે ક્રાંતિ—નારી જાતિનું સન્માન, શાગત રક્ષા, મૈત્રીનિર્વાહ, કત વ્યદઢતા, સત્યરક્ષા, શીલનિષ્ઠા, પ્રામાણિકતા, વચનપાલન વ. ભારતીય સંસ્કૃતિનાં તત્ત્વા સાચવ્યાં. ૭. રાજકીય ક્ષેત્રે ક્રાંતિ–વાલીના ભોગપ્રધાન સંસ્કૃતિવાળા રાજ્ય અને રાવણના સરમુખત્યારશાહી રાજ્યને બદલે સુગ્રીવ અને વિભીષણનુ અનૈતિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com