________________
૮૨
ભાષામાં વેદાંતદષ્ટિથી પ્રરૂપનાર પહેલા આચાર્ય કુંદકુંદ હતા. સમયસાર, પ્રવચનસાર વગેરે ગ્રંથ લખ્યા. ૪. આચાર્ય સમંતભદ્ર સમ્યક્દર્શનની રૂઢ માન્યતા અને વ્રતોની વ્યાખ્યામાં સંશોધન કર્યું. પ્રમાણ અને નયનું નવી દષ્ટિએ પ્રરૂપણ કરીને જૈન ન્યાયશાસ્ત્રને નવો ઘાટ આપે. અનેક કષ્ટ સહન કર્યા. ૫. ગોસ્વામી તુલસીદાસજી રામાયણ રચીને સાહિત્યિક ક્ષેત્રમાં અમર થઈ ગયા છે. એ સિવાય બીજા ગ્રંથ પણ લખ્યા છે. તે વખતના સમાજની ડાલતી શ્રદ્ધાને અને ભારતીય સંસ્કૃતિને સાહિત્ય દ્વારા ટકાવવાનું કામ એમણે કર્યું છે. ૬. સૂરદાસજી પોતે જ બિલવમંગળમાંથી નવું જીવન મેળવી સૂરદાસરૂપે આવ્યા હતા. એમણે કૃષ્ણ ભક્તિમાં જ સર્વસ્વ સાહિત્ય લખ્યું છે. એમના અનેક ગ્રંથ વ્રજભાષામાં છે. ૮. કિશોરલાલ મશરૂવાળા ગાંધીયુગના સર્વશ્રેષ્ઠ સાહસિક સાહિત્યક્રાંતિકાર થયા છે. એમણે જીવન શોધન, કેળવણીના પાયા, ધર્મ અને સંસાર, સમૂળી ક્રાંતિ વગેરે ઉપર યુગદષ્ટિથી તર્કશુદ્ધ સાહિત્ય લખ્યું છે.
તા. ૧૦-૧૦-૬૧
૧૨
સામાજિક ક્ષેત્રના ક્રાંતિકારે ૧. સામાજિક ક્રાંતિકારનાં લક્ષણે ૧. પ્રાણ-પ્રતિષ્ઠા-પરિગ્રહ છેડવાની તૈયારી ૨. જેનામાં સામાજિક્તા હોય, જે સામાજિક દૃષ્ટિકોણથી વિચારતો હોય છે. સુસંસ્થાઓ દ્વારા જ ક્રાંતિ કરતે હેય ૪. ધર્મ અને સંસ્કૃતિને સાચવીને ક્રાંતિ કરે, ૫. સાતત્યરક્ષાની સાથે પરિવર્તન-શીલતાને વિવેક રાખે. ૬. સર્વાગી ક્રાંતિકારની ભૂમિકા તૈયાર કરે. ૨. સામાજિક ક્રાંતિકાર ભારતમાં જ થયા, કારણ કે ભારતમાં શરૂઆતથી જ સમાજનું ઘડતર વર્ણાશ્રમની
સંસ્થાઓ દ્વારા થયું, રાજ્ય પણ સમાજનું એક અંગ જ ગણાતું; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com