________________
૭૫
રાજ્યસંસ્થા ઉપર લાકસંસ્થા અને લેાકસેવકસંસ્થાના અકુશ ન હાવાને લીધે સર્વાંગી ક્રાંતિ ન કરી શકયા. સમાજ ઘડતરમાં રાજ્યના જ કાળા હતા, ધ સસ્થાના ન હતા. રાજ્ય બદલવું, એનું જ નામ ક્રાંતિ છે એમ ત્યાંના લેાકેા સમજતા. ઈશુ લેાકસંગઠને કે લેાકસેવકસગઢના ઊભાં કરી શકયા નહી, એટલે એમની સર્વાંગી ક્રાંતિ અહીં જ અટકી ગઈ. ૨. હજરત મહમદે ખ્રિસ્તી, યાદી અને જૂના વિચારવાળા એ ત્રણે જે અસખ્ય દેવ-દેવાની— કાબાના પત્થરાની—પૂજા કરતા હતા, તે છેડાવી એશ્વરવાદના પ્રચાર કર્યા. દારૂ, માંસ અને સ્ત્રીહરણ જેવાં અનિષ્ટોને બહુ જ ઓછાં કર્યાં. મક્કા-મદીનામાં ઇસ્લામધર્મના પ્રચાર કર્યા. તે વખતે એમના ધણા વિરાધીએ હતા, જે એમને તથા એમના સાથીઓને ટકવા દેતા ન હતા,એકવાર તેા એમને કેટલાય દિવસા સુધી એક ગુફામાં રહેવું પડ્યું. બધા સાથીને મક્કાથી હિજરત કરવી પડી. ખલીફા ઉમર એમને મારવા માટે આવ્યા ત્યારે તેઓ ખુદાને ઉમરની ખુદ્ધિ બદલવા અને સત્યપ્રકાશ આપવાની પ્રાર્થના કરતા હતા. આ જોઈ ઉમરનું હૃદય બલ્યુ. ૩. એક વખત નિઃશસ્ત્ર જોઈ ને એક માણસે પૂછ્યું, અત્યારે તમારા રક્ષક કોણ ? એમણે કહ્યું, અલ્લાહ. એટલા ઈશ્વર ઉપર દૃઢ વિશ્વાસ હતેા. ૪. બે કખીલાઓમાં સુલેહ પાકી કરાવવા માટે પ્રતીક રૂપે ખીજા પક્ષની કપ કન્યાને પણ પરણીને લેાકિનંદાની પરવા ન કરી. ૫. સાદાઈના ખૂબ જ આગ્રહી હતા. પેાતાની દીકરીના હાથમાં ચાંદીના કડા અને રેશમી રૂમાલ જોઈ ને મસ્જિદમાં નમાજ પઢતી વખતે રડી પડેચા, પશ્ચાત્તાપ થયા. ત્યારથી કુટુંબમાં સાદાઈનું વાતાવરણુ જામી ગયું. રાજ્ય બદલવા માટે એમણે સત્તા હાથમાં લીધી. પણ પાછળથી એમાં અનેક અનિષ્ટો ઊભાં થયાં. એટલે વ્યક્તિગત રીતે પ્રાણ, પ્રતિષ્ઠાપરિગ્રહ–ત્યાગની તૈયારી હેાવા છતાં ચારે સ ંસ્થાએ અનુબંધ ન મહાત્મા જથુસ્ત
થયા એટલે સર્વાંગી ક્રાંતિ અટકી ગઈ. ૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com