________________
૫૩
આમાં એક બ્રાહ્મણ, કઠિયારા, વાણી, રાજા અને વૈશ્યપત્ની તથા પુત્રી બધાં પાત્રા પોતાનું કર્તવ્ય ચૂકીને પછી પાછા સત્યનિષ્ઠ બને છે. સમાજમાં વિશ્વાસુ બને છે, છેવટે આ બધાથી ખીજાઓને પ્રેરણા મળે છે. આ કથાને આ યુગે આ રીતે ઘટાવાય તેા એનાથી થતા દુરુપયોગ અને ત્યાગ વગર પુણ્ય મેળવવાની લાલસા અટકે અને સત્ય આચરવાની નિષ્ઠા વધે. તા. ૧૮-૯-૬૧
૧૦
ભારતીય સંસ્કૃતિમાં સત્યનાં પાસાંઓ
૧. સનાતન ધર્મનું લક્ષણ છે.- · સત્ય '. એમાં પણ પ્રિય માલવું, અપ્રિય નહીં, તથા પ્રિય પણ જૂ ઢું ન ખાલવું, એમ બતાવીને સત્યના આગ્રહ રાખવામાં આવ્યા છે; છતાં કડવું કે મમ ઉપર પ્રહાર કરનારું વચન તથ્ય હોવા છતાં સત્ય નથી હતું કારણ કે જે પ્રાણિએ માટે અત્યંત હિતકર હોય તે જ સત્ય કહેવાય છે. દ્રૌપદીએ જ્યારે દુર્યોધનને ‘ આંધળાના પુત્ર આંધળા જ હોય છે,’ એવું મમ્ કારી વચન કહ્યું, એથી છેવટે મહાભારત નીપજ્યું. માટે જ દશવૈકાલિક સૂત્રમાં સાધક માટે વચન શુદ્ધિ ઉપર ખૂબ વિસ્તારથી કહ્યું છે કે સાવદ્ય, નિરક, મકારી કે કશ ભાષા ન ખાલવી. ૨. ગાંધીજીએ કહ્યું હતું કે જા ઠુ· માલવાથી જો સ્વરાજ્ય મળતું હોય તે એવા સ્વરાજ્યને હું જતું કરું. આપણે મહાપુરુષોનું કહેલું કરીએ, પણ કરેલાનું અનુકરણ નહી' કરીએ. ધ રાજે અન્યાયી દુર્ગંધનના પક્ષથી દ્રોણાચાર્યને યુદ્ધ વિરત કરવા માટે અને ન્યાયને પ્રતિષ્ઠિત કરવા માટે પરિસ્થિતિવશ ‘નરાવા કુંજરાવા ' એવા સત્યાસત્યમિશ્ર વાકય પ્રયાગ કર્યો, એમાં શ્રીકૃષ્ણ તથા ધર્મરાજના દોષ કરતાં સામાજિક પરિસ્થિતિના દાષ જ વધારે છે. સમાજ કલ્યાણ માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com