________________
આજના યુગે તાદાઓ અને તાટસ્થને વ્યવહાર
આજે સંસ્થાઓને યુગ છે, એટલે તાદામ્ય અને તાટશ્ય કયાં અને શી રીતે લેવાં જોઈએ, એ વિષે વિચારી ગયા પછી હવે વિશ્વમાં જે ૬ પ્રકારની સંસ્થાઓ-(૧. કુટુંબ સંસ્થા ૨. જ્ઞાતિ સંસ્થા ૩. ધંધાદારી સંસ્થાઓ, ૪. ધર્મસંપ્રદાયની સંસ્થાઓ ૫. રાજનૈતિક સંસ્થાઓ ૬. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ) છે, એમાં કેની સાથે, કયાં અને કેટલું તાદામ્ય અને તાદ્રશ્ય રાખ્યું. ૨. કુટુંબમાં માતા-પિતા સાથે રહેતાં દીકરા-વહુ તાદાભ્ય રાખે છે, પણ જ્યાં માતા-પિતા કટકટ કર્યા કરે, પ્રેમથી ન કહે ત્યારે તાટસ્થ માટે શહેરમાં આવીને રહે છે. કેટલાંક દીકરા-વહુ સ્વતંત્રતાને નામે સ્વચ્છતા પોષવા શહેરમાં આવે છે. ૩. જ્ઞાતિની સાથે તાદામ્ય જરૂર રાખવું, પણ જ્યાં સંકીર્ણતા હોય ત્યાં તાટશ્ય રાખવું. જ્ઞાતિ દ્વારા સારાં કામે થતાં હોય તે જરૂર ભળવું. ગાંધીજીએ છેવટ સુધી પિતાની જ્ઞાતિ સાથે તાદાભ્ય રાખ્યું, છતાં જ્યાં સંકીર્ણતા હતી, ત્યાં સંશોધન કર્યું એથી જ્ઞાતિવાળા નારાજ પણ થયા, તેથી એમણે એટલે અંશે તાટશ્ય રાખ્યું. કેટલાંક જ્ઞાતિ સંગઠને ધંધાદારી હોય છે, તે સંગઠનમાં જે સારાં તો છે ત્યાં તાદામ્ય અને દે હેય ત્યાં તાટસ્થ રાખવું. ગાંધીજીએ જેમ કુટુંબ, જ્ઞાતિ કે ધર્મ સંપ્રદાયને પિતાના તરફથી ત્યાગ નહોતો કર્યો, તેઓ તે એમાં
જ્યાં જ્યાં દૂષણે હતાં ત્યાંત્યાં તેનું સંશોધન કરતા ગયા. પછી તે મોટી સંસ્થા (કોંગ્રેસ) સાથે અનુસંધાન થઈ ગયું, તેમણે એ સંસ્થા સાથે તાદામ્ય છેવટ સુધી રાખ્યું. તાટસ્થ પણ રાખ્યું. એમ જ વિશ્વ વાત્સલ્યમાં બધાય પ્રવાહ સાથે તાદામ્ય તાટશ્યને વિવેક સાધીને આગળ વધવું છે.
(તા. ૩૦-૧૦-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com