________________
૬૬
આક્ષેપો સહ્યા. ગૃહસ્થાશ્રમમાં રહીને બ્રહ્મચર્ય પાળનારાં જોડલાં પણ તૈયાર થયાં. એવી જ રીતે પારસી કુટુંબમાંથી કેટલાંક બહેને મળી શકે, જેએ આજીવન કૌમાર્ય વ્રત પાળી શકે, ખ્રિસ્તી ધર્માંમાં તે ઘણી કુમારિકા બહેને નીકળે છે, જેઓ સાધ્વી તરીકે રહી પોતાનું જીવન શિક્ષણ કે સેવામાં ગાળે છે. આ રીતે વિશ્વમાં પડેલાં નારી રત્નાને તારવી-તારવીને લેવાં પડશે. બીજો ઉપાય માતૃસમાજ જેવાં . સંગઠનાના માધ્યમથી આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે સાંસ્કૃતિક સંસ્થાઓની સાથે અનુબધ જોડવા, એ છે.
સત્ય અને પ્રામાણિક જીવન વ્યવહારને વ્યાપક બનાવવા માટે નૈતિક જનસગઢનેા ( ખેડૂતા, મારા, પશુપાલા, માતૃજાતિ, મધ્યમઅને શહેરી મજૂરાનાં) ઊભાં કરવાં જોઈએ. જો આમ થાય તે આ ચારે ભારતીય સંસ્કૃતિના ગુણાનુ` સંકલન થઈ શકે.
તા. ૨૦–૧૧–૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com