________________
ચુપ રહે, પ્રમાદ કરે, અનુબંધ બગડેલે કે તૂટેલો હોય ત્યાં સુધારવાસાંધવાનું કામ ન કરે એ અધિકાર-અચેષ્ટા છે. આ અમારું કામ નથી, એમ કહીને સાધુઓ કે લેકસેવકે છટકી જાય તો તેઓ પિતાની જવાબદારી ચૂકે છે. ૭. અનાયાસ-આયાસને રહસ્યાર્થ નહીં સમજીને જ્યાં વિલંબકારી નીતિ[દીર્ધ સૂત્રતા અપનાવાય છે, કહેવાય છે, “હજુ સમય પાક્યો નથી, લેકે હજુ તૈયાર નથી, અમુક લેકે સાથે આવશે તે પછી અમે આમાં પડીશું અગર તે માટે કાર્યક્રમ આવશે ત્યારે શાંતિ સ્થાપવા જઈશું.' એ બધું ખેટે અનાયાસ (આયાસથી અટકવું) છે. ભ. મહાવીરે એટલા માટે જ કહ્યું: “મા પડિબંધં કરેહ” ( સત્યકાર્યમાં ઢીલ ન કરે). ૮. કેટલાક લેકે અકાળે અનાયાસનું વિધાન કર્યા કરે છે. કોઈ બેટી વસ્તુ કે બેટે કાર્યક્રમ ચાલતો હોય ત્યારે માત્ર ના પાડીને રહી જાય છે, તેની અવેજીમાં સારી વસ્તુ કે સારે કાર્યક્રમ આપતા નથી. ૯. આગ્રહ-અનાગ્રહને વિવેક પણ અનાયાસ-આયાસમાં વિચારણીય છે. ૧૦. એ જ પુરુષાર્થ ઊલટી દિશામાં પણ ન થવો જોઈએ. આજે અવકાશયાત્રાના પુરુષાર્થો, સ્કૂતનિક કે પરમાણું બેબોની હરીફાઈ માટે પુરુષાર્થ પુરુષાનર્થ છે. એવી જ રીતે સાંપ્રદાયિકતા, જ્ઞાતીયતા, પ્રાંતીયતા કે અંધરાષ્ટ્રીયતા વધારવાને પુરુષાર્થ પણ પુરુષાર્થ છે.
(તા. ૩૦-૧૦-૬૧)
ભારતીય સંસ્કૃતિના ચાર ગુણેનું સંકલન ૧. શીલનિષ્ઠા, માતૃપૂજા, સત્ય અને પ્રામાણિકજીવન વ્યવહાર, એ ચાર ગુણે ભારતીય સંસ્કૃતિમાં તે વણાયેલા જ છે, પણ સમગ્ર વિશ્વમાં ફેલાવવા હોય તે ક્યા બળ દ્વારા કામ કરી શકીશું? આજે
ચારે બાજુથી ભારતીય સંસ્કૃતિ ઉપર આક્રમણ થઈ રહ્યું છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com