________________
હેમરત ઇલિયડ કાવ્યમાં પેલે સિનિક યુદ્ધથી (અર્જુનની જેમ) કંટાળે છે પણ જ્યારે યુદ્ધમાં સેના કપાય છે, ત્યારે તેને ગુસ્સે ચઢે છે; તેને પસ્તાવો થતો નથી. આ ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા છે કે “છે યુદ્ધ તો જગવવું પણ પ્રેમ રાખીને એ લક્ષ્ય રહ્યું છે. છ. ગાંધીજીએ કોગ્રેસીલેકેના દિલમાંથી અંગ્રેજો પ્રત્યેને ડંખ કઢાવી દીધે એટલે જ લેર્ડ માઉંટબેટનને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ સ્વીકાર્યા. ૮. ચેટકશ્રાવક અપરાધીની સામે લડયા, પણ એને પ્રત્યે દ્વેષબુદ્ધિ નહોતી રાખી. ૨. સત્ય માટે શુદ્ધિપંચકને વિચાર કરવો જોઈએ-સાધનશુદ્ધિ, સાધ્યશુદ્ધિ, સાધકશુદ્ધિ, સંસ્થાશુદ્ધિ અને સમાજશુદ્ધિ. સાધ્ય શુદ્ધ હોવું જોઈએ, એ તે નિર્વિવાદ છે, પણ સાધનશુદ્ધિના આગ્રહમાં મતભેદ છે. તીર્થ કરે તથા ગાંધીજી સાધનશુદ્ધિને આગ્રહ રાખતા. સાધ્ય, સાધન બને શુદ્ધ હોવા છતાં સાધકશુદ્ધિ ન હોય, સાધકનું ખાનગી જીવન જુદુ, જાહેરજીવન જુદુ, એમ હોય, તો સમાજને વિશ્વાસ ન બેસે. સાથોસાથ તે સાધક જે કુટુંબ, વહેપાર કે ધર્મની સંસ્થામાં કાર્ય કરે છે, તે પણ શુદ્ધ હોવી જોઈએ. એવી જ રીતે નૈતિક સંગઠનો દ્વારા સમગ્ર સમાજની શુદ્ધિ માટે પરિસ્થિતિ પરિવર્તન થવું જોઈએ.
તા. ૨૧૦–૬૧
ભારતીય સંસ્કૃતિમાં પ્રામાણિક જીવન વ્યવહાર
(૧) પ્રામાણિક જીવનવ્યવહાર, એ ભારતીય સંસ્કૃતિનું આઠમું અંગ છે. પ્રામાણિક જીવન વ્યવહારમાં ૯ તો આવે છે. ૧. વચનની પ્રામાણિક્તા ૨. વિશ્વાસ બેસે એ રીતે વર્તવું, ૩. ઇમાનદારી ૪. બિન હકનું ન લેવું, ૫. વફાદારી ૬. વહેપારમાં બીજાની ચિંતા કરવી ૭. પિતાનું કે વડીલોનું દેવું ફીટી ગયેલું હોય તે પણ ચૂકવવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com