________________
પ૧
બાપ જેમ દીકરા-દીકરી ઉપર વિશ્વાસ મૂકે છે, તેમ વહુઓ ઉપર વિશ્વાસ મૂકે, અવિશ્વાસ ન કરે તે શીલનિષ્ઠા જાગી શકે.
તા. ૪-૯-૧૧
ભારતીય સંસ્કૃતિમાં સત્યનું સ્થાન ૧. ભારતીય સંસ્કૃતિનું સાતમું અંગ સત્યનિષ્ઠા છે. જૈન સૂત્રમાં ભાવ ત્ય, કરણસત્ય અને ગસત્ય, એ ત્રણે સત્ય બતાવ્યા છે. ભાવસત્ય એટલે અંતરમાં પડેલું સત્ય કે તત્વ.કરણ સત્ય એટલે સાધનમાં અચરાતું સત્ય કે તથ્ય. ગસત્ય એટલે મન, વચન, કાયાની એક રૂપતા દ્વારા આચરણ કે વૃત્તિનું સત્ય. ૩. સત્ય ભારતમાં જ છે, બીજે નથી, એવું હોત તે “સર્વ સત્યે પ્રતિષ્ઠિતમ્ (આખું વિશ્વ સત્યને આધારે ટકી રહેલું છે), એવું ન કહેત. પણ ભારતમાં સત્યને સામાજિક મૂલ્ય આપવામાં આવ્યું છે. એટલે જ ગાંધીજીએ સત્યાગ્રહને કાર્યક્રમ મૂક હતો. પણ જ્યારે માણસ શરીર અને શરીરસંબંધની મર્યાદાને મુખ્યતા આપી દે છે, ત્યારે સત્ય ગૌણ બની જાય છે. એટલા માટે જ સર્વાગી ક્રાંતિકાર સત્ય માટે પિતાના પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહ, હોમી દે છે. ૩. સંત અને સતી શબ્દ સતમાંથી જ બન્યા છે. સને બ્રહ્મ કહ્યું. એને જે જાણે તે બ્રાહ્મણ કહેવાય. ક્ષત્રિય માટે ચાલી આવેલું સત્ય ટકાવી રાખવું, ટેક પાળવી, વચન પાળવું, એ જ ધર્મ છે. શિબિ, દધીચિ, બલિ. હરિન્દ્ર વગેરેએ કહેલું કે વિચારેલું સત્ય ક સહીને પણ આચર્યું. ૧. ભાવસત્ય પાલનના પ્રસંગે ૧. રાજા દશરથ પાસે વચન માગતાં પહેલાં કૈકયી તેમને યાદ દેવડાવે છે, પછી તેમના મુખેથી સત્યનું મહત્વ કહેવડાવે છે. પણ વચન માંગ્યા પછી રાજ દ્વિધામાં પડે છે, ત્યારે કડવા વચન કહીને કેયી સત્યમાર્ગે પ્રેરે છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com