________________
૫૦
બાઈ એકલી હતી, એટલે બાઈ એ સાધુઓને ધુત્કાર્યા. તેથી ભ. બુદ્ધે નિયમ બનાવ્યા કે એકલી બાઇ હોય ત્યાં ન જવું ૩. ભ. મહાવીરે બન્ને પ્રકારના નિયમા જુદા જુદા પાત્રોને માટે બનાવ્યા, એક બાજુ વેશ્યાવાડામાં ન જવું, એમ કહ્યુ', ખીજી બાજુ પુખ્ત અને અગુણુધારક સાધુએ માટે આવા નિયમે ભાવથી પાળવાના હાય છે, દ્રવ્યથી અનિવાર્ય નથી હોતા; જેમ સુભદ્રાસતીને ત્યાં ભિક્ષાર્થે આવેલ મુનિના આંખમાં કહ્યું પેસી ગયુ હતું, તેથી મુનિને બહુ જ પીડા થતી હતી તે જોઈ સુભદ્રાએ જીભ વતી તે કહ્યુ કાઢ્યું તેમાં મુનિએ વાંધે ન લીધે. પણ તેની સાસુએ આ જોઈ ને સુભદ્રા અને મુનિ ઉપર આળ મૂકયો; પણ સુભદ્રાની શીલનિષ્ઠાને કારણે સમાજમાં વિશ્વાસ ઊભા થાય છે. ભ. રામ દ્વારા વાલીના વધનું રહસ્ય સમાજને ક્ષત્રિય અને વિડલભાઈ પ્રત્યે વિશ્વાસ ભંગ થતા હતા, તે હતું. ભારતમાં બ્રાહ્મણા અને સાધુઓના શીલ પ્રત્યે ઊડા વિશ્વાસ છે, પણ જો તેના વિશ્વાસ ભગ થતા હોય તેા તેના ઉપાય કરવા જરૂરી હોય છે. ૩. રાજશેખર ચાવડાને મારવાડના ભાટા વનરાજ જેવા સંતાન માટે લઈ જવા લાગ્યા ત્યારે વનરાજની માતાના પ્રસંગ સભળાવીને કહ્યુ કે એવી શીલનિષ્ઠ માતા હોય તે જ વનરાજ જેવા પુરુષા પાકી શકે. ૩. ગાંધીજી સાથે વિલાયતમાં એક માજી પેાતાની દીકરીને ફરવા મેાકલતા, પણ ગાંધીજીએ પેાતાની શીલનિષ્ઠા સાચવી અને માજીને જણાવી દીધું કે ‘હું વિવાહિત છું.’ (૩) લગ્ન કરતા પહેલાં ભાવિ વરકન્યા એકાન્તમાં ન મળે. એક મુરતિયાએ ( સૌરાષ્ટ્રમાં) કન્યાને એકાંતમાં મળવાની ઇચ્છા દર્શાવી. કન્યાએ મળવાની હા' પાડી પણ રૂપભ્રમર મૂરતિયાએ જ્યારે કહ્યું હું તમને પસંદ કરું છું, છતાં કન્યાએ સાહસપૂર્વક કહ્યું:-તમે મને પસંદ નથી, તમે સ્ત્રી જાતિનું અપમાન કર્યું` છે. (૪) એવી જ રીતે ડાકટર, વૈદ્ય, જ્યોતિષી, બ્રાહ્મણ, શિક્ષક કે સાધુ સંસ્થા આગળ તે સમાજની બહેન બેટીની ઈજ્જત સલામત હોવી જોઈ એ. ૫. ઘરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com