________________
આયાસ છે. છતાં ન હોવા છતાં અનાયાસે આવી પડેલ સેવાકર્મને જવાબદારીપૂર્વક પૂરું કરવું, એ પણ અનાયાસ—આયાસ છે.
(તા. ૭-૮-૬૧ )
ભારતીય સંસ્કૃતિનાં મહત્ત્વનાં અંગે ભારતીય સંસ્કૃતિનું પાંચમું અંગ છે-માતૃજતિની પૂજા અને પ્રતિષ્ઠા. સ્ત્રીમાં જે માતૃત્વ છે તે શી રીતે પ્રગટાવાય ? જ્યાં-જ્યાં એ માતૃત્વ ભૂલી ગઈ છે, ત્યાં શી રીતે એને પ્રેરવી ? એના ઘણા દાખલાઓ ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં મળે છે; ધર્મગ્રંથમાં પ્રમાણ પણ મળે છે. ભગવતી સૂત્રમાં માતાના ત્રણ અંગે મસ્તક, લોહી અને માંસ બતાવ્યાં છે. ૧. મરૂદેવીમાતાને ટ્રકે માતૃભાવ ભ. ઋષભદેવની પ્રેરણાથી વિશ્વ વિશાળ બન્ય. ૨. ભ. રામ સીતાવેષ સજીને બેઠેલાં પાર્વતીજીને નમન કરી, માતા કહીને સંબોધે છે, તેથી ભ. શંકરે સતાવેષ સજેલા પાર્વતી પ્રત્યે પત્નીભાવ છે અને તેમનું માતૃત્વ પ્રગટ કરાવી જગત માટે વાત્સલ્ય વહેવરાવવાયું. ૩. ભ. શ્રીકૃષ્ણ ગોપીઓને કુટુંબમેહ છોડીને સાથે અનુબંધ રખાવી તેમનામાં માતૃત્વ પ્રગટ કરાવ્યું અને જગત માટે વાત્સલ્ય વહેવરાવવામાં તેને ઉપયોગ કરાવ્યું. ૪. ભ.મહાવીરે ચંદનબાલા નામની તરછોડાયેલી અને દાસી ગણેલી કુમારિકાના હાથે ભિક્ષા લેવાને અભિગ્રહ કર્યો, અને તેને પિતાના સંધમાં ૩૬ હજાર સાધ્વીઓની શિરછત્રા બનાવી તેનામાં વિશ્વ માતૃત્વ પ્રગટાવ્યું. ૫. સુદર્શન શ્રાવકે વિકાર પ્રાપ્ત અભયારણને માતા તરીકે સંબોધીને વાત્સલ્ય માર્ગે પ્રેરી ૬. મુનિ યૂળિભદ્ર કેશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહી, તેમાં આખા જગતને પ્રેરનારી માતૃશક્તિ પ્રગટાવી. ૭. રામકૃષ્ણ પરમહંસે શારદામણિદેવીને જગતજનની માની જગત પ્રત્યે તેને વાત્સલઝરો વહેવરાવવા. ૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com