________________
પિતાનું સ્થાન કે સત્તા જમાવવા માટે સ્વાર્થ પોષવા ખાતર રજોગુણથી પ્રેરાઈને પ્રસંગે ગોતતાં ફરવું એ અનાયાસ–આયાસ નથી. પણ સમાજનું વાતાવરણ સ્વસ્થ રાખ્યા વિના પિતાનું જીવન શુદ્ધ ન રહી શકે, તે વિચારીને સહજપ્રાપ્ત શરીરના ધર્મ કે કુટુંબની ફરજની જેમ સમાજના મૂળભૂત પ્રશ્નો લેવા પડે તે અનાયાસઆયાસમાં જ છે. એની બે રીત હોઈ શકે–૧. પરિવ્રયા દરમિયાન પ્રસંગો આવે ત્યારે કાર્યકર્તા, કેગ્રેસી કે બીજાને લખવા યોગ્ય લખીને ઘટતું કરાવે. ૨. પિતે પ્રશ્નો ન ઉકેલે અને ઉકેલવા માટે પણ કોઈને ન લખે. માત્ર જનસેવકેની અક્કલ ઉપર જ છોડી દે. જનસેવકે પણ પિતાના શ્રદ્ધેયનું અનુકરણ કરવા જાય તે લેકઘડતર ન મળે. એટલે બીજી રીતમાં જોખમ છે. સામાજિક કાર્યકરે જ્યારે પ્રશ્નો ઊભા થાય ત્યારે ઉકેલવા માટે લેકસંગઠન ઊભાં કરવાં, એ અનાયાસ આયાસ છે.
(તા. ૩૧-૭-૬૧)
ભારતીય સંસ્કૃતિનાં મહત્ત્વનાં અંગે ભારતના લોકોએ સભ્યતા કરતાં સંસ્કૃતિને વિચાર વધારે કર્યો છે. ભારતીય સંસ્કૃતિના ચેથા અંગ-અનાયાસ-આયાસ વિષે હજુ વિચારવાનું રહે છે. જ્યાં અનિષ્ટ સંગઠને ઊભાં થતાં હોય કે થયાં હોય ત્યાં ઈષ્ટ સંગઠને ઊભાં કરવાં, એ સહજ પુરુષાર્થ છે. અનુબંધ તૂટે કે બગડે તે વખતે પ્રયાસ કર્યો જ છૂટકે. તે વખતે જે “ધાયું ધણીનું થાશે રે' એમ કહીને બેસી રહે તે એકાંત નિયતિવાદ આવે; અને એય, મર્યાદા કે સંસ્કૃતિ કશુંય જોયા વગર ભૌતિક સુખ માટેના પુરુષાર્થમાં મંડી પડવું, એ ચાર્વાકવાદ છે. એ બન્નેમાંથી વચલે માર્ગ કાઢવો તે અનાયાસ આયાસ છે.
એના ઉદાહરણો તપાસીએ-૧. હનુમાનજી સીતાની શોધ કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com